________________
४९८ तत्त्वार्थाधिगमसूत्रम्
[? सम्भवति भावः, सिद्धिगतौ च यद्यप्यौपशमिकक्षायोपशमिकौदयिका न सन्ति, तथापि क्षायिकपारिणामिकौ सम्भवतः इत्यसावपि जीवः । नोजीव इत्युच्चरिते किं प्रतीयते तैर्नयैः? उच्यते-यदा नोशब्दः सर्वप्रतिषेधे वर्तते तदा 'नयुक्तमिवयुक्तं च' [परि० ७४] इत्यनया कल्पनया वस्त्वन्तरमेव प्रतीयते, नाभावः, तच्चाजीवद्रव्यं पुद्गलादिकमित्यर्थः । यदा तु नोशब्दो देशप्रतिषेधकस्तदा देशस्यानिषिद्धत्वाज्जीवस्य देशश्चतुर्भागादिकः प्रदेशो वाऽत्यन्ताविभजनीय उच्यते नोजीव इत्यनेन, एतदाह-जीवस्य वा देशप्रदेशाविति । अजीव इति तूच्चरिते सर्वप्रतिषेधकत्वादकारस्य पर्युदासस्य चर्चाऽऽश्रितत्वाज्जीवादन्यः अजीव इति જો કે ઔપથમિક, લાયોપથમિક અને ઔદયિક એ ત્રણ ભાવો સંભવતા નથી, તો પણ સાયિક અને પારિણામિક એ ભાવો તો ત્યાં સંભવે જ છે. આથી તે ભાવોથી યુક્ત સિદ્ધાત્મા પણ નૈગમાદિ નો વડે “જીવ' એ પ્રમાણે ગ્રહણ કરાય છે.
પૂર્વપક્ષઃ ભલે, પણ બીજો વિકલ્પ નોનવ: = “નોજીવ' એવા શબ્દનું ઉચ્ચારણ કરાયું હોય ત્યારે નૈગમ વગેરે નયો વડે કેવા અર્થની પ્રતીતિ થાય છે ?
ઉત્તરપઃ (૨) “નોજીવ' શબ્દમાં નો શબ્દના બે અર્થ થાય છે. (૧) દેશથી-આંશિક પ્રતિષેધ અને (૨) સર્વથા - સર્વનો નિષેધ. તેમાં નો શબ્દ જયારે સર્વ-પ્રતિષેધ અર્થમાં વર્તતો હોય ત્યારે નવ્વવામિવ યુવતં ' પરિભાષેન્દુશેખર-પરિ૦ ૭૪] આવી કલ્પના વડે (ન્યાય વડે) અન્ય વસ્તુ જ જણાય છે, પણ અભાવ જણાતો નથી. અને તે અન્ય - વસ્તુ અજીવ-દ્રવ્ય છે અર્થાત પુદ્ગલાદિ-દ્રવ્ય છે. જ્યારે નો શબ્દ દેશથી (આંશિક) પ્રતિષેધ કરનારો હોય (અર્થાત્ સર્વનો પ્રતિષેધ કરનારો ન હોય) ત્યારે દેશનો = અમુક ભાગનો નિષેધ થતો ન હોવાથી જીવનો જે દેશ = ચોથો ભાગ (તેટલાં પ્રદેશો) વગેરે જણાય છે અથવા પ્રદેશ = એટલે અત્યંત અવિભાજ્ય (= કેવળજ્ઞાની વડે પણ જેનો વિભાગ કરી ન શકાય તેવો) જીવનો અંશ “નોજીવ’ શબ્દ વડે કહેવાય છે. આવા આશયથી ભાષ્યમાં કહેલું છે કે, અથવા “નોજીવ' શબ્દથી જીવના દેશ અને પ્રદેશો જણાય
તથા ત્રીજો વિકલ્પ (૩) નવ = “અજીવ’ એ પ્રમાણે ઉચ્ચાર કરાય છત (“જીવ” શબ્દની પૂર્વે મૂકેલ) 4 કાર એ સર્વનો પ્રતિષેધ કરનારો હોવાથી અથવા અહીં “ગ' કાર વડે પથુદાસ નગ્ન નો = નિષેધનો આશ્રય કરેલો હોવાથી જીવથી અન્ય (નીવાત્ :) ૨. .પૂ.વૈ. | વાહ મુ. I