________________
ફૂo
]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४८९ टी० यत् सङ्ग्रहीतेत्यादि । यदिति ज्ञानं सम्बध्यते, कीदृशं तदिति चेत् सगृहीतवचनं, सगृहीतं सामान्यं, वचनम् उच्यते तदिति वचनं, ज्ञेयमित्यर्थः । सगृहीतं वचनं यस्मिन् ज्ञाने, सामान्यं ज्ञेयं यस्य ज्ञानस्येत्यर्थः, तज्ज्ञानं सङ्ग्रहीतवचनम्, तत् पुनरेवं ज्ञानं प्रवर्तते-सामान्ये-सत्तायां देश इति सामान्यविशेषे गोत्वादिके, अथ चेति अथवा विशेषे खण्डमुण्डादिके । एतेषु सर्वेषु सम्पिण्डनारूपेण प्रवर्तते यतः सामान्य विशेषो वा, न सत्तामन्तरेण कश्चिदस्तीत्येवं सम्पिड्य यत् सत्तायां प्रक्षिपत् ज्ञानं तत् મહાસામાન્યમાં પ્રક્ષેપ કરીને) સંગ્રહીત-વચનવાળું અર્થાત્ સામાન્યરૂપ શેયવાળું જે જ્ઞાન થાય છે તે સંગ્રહ-નય વડે નિશ્ચિત છે એમ નય-વિધિના જ્ઞાતાઓ જાણે છે. (કા-૨)
* સંગ્રહ-નયની સ્મરણ-કારિકા એક પ્રેમપ્રભા : સંગ્રહ-નયનું સ્મરણ કરે છે. તેમાં યત્ શબ્દથી “જ્ઞાન” પદનો સંબંધ થાય
છે.
પ્રશ્ન : તે જ્ઞાન કેવું છે? જવાબ: તે જ્ઞાન સંગ્રહીત-વચનવાળું છે. “સંગ્રહીત એટલે સામાન્ય.” અને જે ઉચ્ચારાય તે (૩વ્ય તત્ કૃતિ (વર્ + મ = વન) “વચન કહેવાય અર્થાત્ વચન એટલે શેય = જાણવા યોગ્ય પદાર્થ. સંગ્રહીત વચન છે જે જ્ઞાનમાં તે સંગ્રહીતવચનવાળું જ્ઞાન. એનો જ અર્થ કહે છે. સામાન્ય રૂ૫ શેય જે જ્ઞાનમાં હોય તે સામાન્યરૂપ શેયવાળું જ્ઞાન કહેવાય. તે જ્ઞાન કઈ રીતે પ્રવર્તે છે? તે કહે છે – ૧. સામાન્ય એટલે સત્તારૂપ મહાસામાન્યને વિષે ૨. દેશ એટલે સામાન્ય-વિશેષ રૂપ ગોત્વ આદિને વિષે.
ચંદ્રપ્રભા : આ “ગોત્વ' એ સત્તારૂપ સામાન્યની અપેક્ષાએ વિશેષ-ધર્મ છે અને લાલ ગાય, સફેદ ગાય ઈત્યાદિ – ગાય-વ્યક્તિની અપેક્ષાએ સામાન્યધર્મ છે. કારણ કે દરેક ગાયમાં “ગોત્વ” રૂપ સાધારણ ધર્મ રહેલો છે. આથી સામાન્ય-વિશેષ કહેવાય. સામાન્ય ખરું, પણ સત્તા-માત્ર રૂપ મહાસામાન્ય નહીં, પણ ગોત્વ વગેરે રૂપ અવાંતર = વિશેષ સામાન્ય કહેવાય.
પ્રેમપ્રભા અથવા ૩. “વિશેષ” એટલે ખંડ = ખંડિત, મુંડ વગેરે રૂપ ઘટાદિ વ્યક્તિને વિષે. આ ત્રણેય પ્રકારો અર્થાત્ સર્વ પ્રકારોને વિષે સંપિડના રૂપે એટલે કે એક રૂપે. તે ત્રણેય પદાર્થોને એક ભેગા કરીને તેને વિષે) જ્ઞાન પ્રવર્તે છે. કારણ કે સામાન્ય અર્થ હોય કે વિશેષ અર્થ હોય, એ સર્વ પદાર્થો સત્તા રૂપ મહાસામાન્ય વિના કોઈ પણ હોવા ૨૨. .પૂ.રૈ. I તત્ મુ. |