________________
સૂ૦ ૨૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२४५ सविकल्पमिति निमित्तापेक्षत्वाद् धूमादग्निज्ञानवदिति । एवं श्रुतेज्ञानस्यापि अपायांशः प्रमाणयितव्यः ।
सम्प्रति निमित्तापेक्षत्वादित्यस्य यो व्यभिचारः पुरस्तादवाचि तत्परिजिहीर्षयेदमाहतदिन्द्रियानिन्द्रियनिमित्तमिति वक्ष्यते इत्यनेन । तदिति मतिज्ञानम्, इन्द्रियाणि-श्रोत्राરૂપ છે ? જવાબ : જેઓનું દર્શન-સપ્તક (સાત કર્મપ્રકૃતિ) ક્ષીણ થઈ ગયેલ છે એવા (શ્રેણિકાદિ) આત્માઓનો અપાય (નિશ્ચય) એ સદ્ભવ્યરૂપ છે. (અને તે પરોક્ષપ્રમાણ
આ બધી વાતનો સાર આટલો જ છે કે, જેઓની દર્શન-સપ્તક રૂપ સાત કર્મપ્રકૃતિઓ ક્ષીણ થયેલી હોય તેવા (શ્રેણિકાદિ) અથવા ક્ષણ ન થયેલી હોય તેવા કોઈપણ સમ્યગદર્શની (સામાન્યથી છદ્મસ્થ સમકિતી) જીવોનો જે અપાય (નિશ્ચય) - અંશરૂપ મતિજ્ઞાન છે, તે પરોક્ષપ્રમાણ છે. આ મતિજ્ઞાન સવિકલ્પ છે અર્થાત્ વિકલ્પસહિત હોય છે, નિર્વિકલ્પ નથી. (નિર્વિકલ્પ મતિજ્ઞાન તો નિશ્ચયરૂપ ન હોવાથી અપ્રમાણ છે.) અહીં સવિકલ્પ એટલે વિકલ્પપૂર્વક = વિચારપૂર્વક. કેમ કે તે ઇન્દ્રિય આદિ નિમિત્તની અપેક્ષાવાળું છે. જેમ કે, ધૂમાડારૂપ નિમિત્તથી થતું અગ્નિનું જ્ઞાન. અર્થાત્ આ રીતે નિમિત્તથી થતું અગ્નિનું જ્ઞાન જેમ સવિકલ્પ છે, તેમ મતિજ્ઞાન પણ સવિકલ્પ હોય છે. (અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે મતિજ્ઞાનું સવિન્ય, નિમિત્તાપેક્ષત્વા, ધૂમાત્ अग्निज्ञानवदिति ।)
આ પ્રમાણે શ્રુતજ્ઞાનના પણ અપાયરૂપ અંશને પ્રમાણિત કરવો. અર્થાત્ તે અપાય (નિશ્ચય) રૂપ અંશને પરોક્ષ પ્રમાણરૂપે કહેવો.
ચંદ્રપ્રભા : આ શ્રુતજ્ઞાનનો અપાય (નિશ્ચયાત્મક) અંશ એ પદાર્થ (પદથી થતી અર્થની ઉપસ્થિતિ) અને મહાવાક્ષાર્થના અનુસંધાન પછી ઉત્પન્ન થતાં મહાવાક્ષાર્થના પરમાર્શરૂપ અથવા ઐદત્પર્યાર્થના પરામર્શરૂપ છે, એમ અમારું તારણ છે અને આ વાતનો વિસ્તાર અમે જ્ઞાનબિંદુ' ગ્રંથમાં કરેલો છે. ઉપા. યશોવિજયજી કૃત ટીકા.
* નિમિત્તાપેક્ષત્વા હેતુમાં વ્યભિચાર-દોષને દૂરીકરણ * પ્રેમપ્રભા : હવે નિમિત્તાપેક્ષવી એવા હેતુનો જે અવધિજ્ઞાનાદિ ત્રણ જ્ઞાનમાં વ્યભિચાર દોષ પૂર્વે પૂર્વપક્ષે કહેલો તેનો ઉદ્ધાર કરવાની ઇચ્છાથી ભાષ્યમાં કહે છે, ૨. પૂ. I વાર: પુન: મુ. ધ: I