________________
तत्त्वार्थाधिगमसूत्रम्
સૂ॰ ઋતુવિપુલમતી મન:પર્યાયઃ ॥ ૨-૨૪ ॥
भा० मनःपर्यायज्ञानं द्विविधम्-ऋजुमतिमन: पर्यायज्ञानम्, विपुलमतिमनःપર્યાયજ્ઞાનું ચ ારકા
अत्राह-कोऽनयोः प्रतिविशेष इति ? । अत्रोच्यते
टी० ऋजुविपुलेत्यादि । ऋजुश्च विपुला च ऋजुविपुले तें एव मती ऋजुविपुलमती, ऋज्वी मतिर्विपुला च मतिरिति । ननु च मतिरित्यनेन ज्ञानमभिधीयते, ज्ञानस्य च ऋजुत्वं विपुलत्वं चायुक्तं, 'निर्गुणा गुणा' [सू० ५ - ४०] इति वक्ष्यमाणत्वात्, मूर्तेषु चैष व्यवहारः, ऋज्वी विपुला चाङ्गुरिति, ज्ञाने त्वमूर्ते ऋजुत्वविपुलत्वकल्पना न साधीयसीति । उच्यतेઋતુવિપુલમતી મન:પર્યાયઃ ॥ ૨-૨૪ ॥
સૂત્રાર્થ : (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિ એમ મન:પર્યાયજ્ઞાનના બે પ્રકાર
છે...
३५८
[અર્
ભાષ્ય : મન:પર્યાયજ્ઞાન બે પ્રકારનું છે (૧) ઋજુમતિ મનઃપર્યાયજ્ઞાન અને (૨) વિપુલમતિ મનઃપર્યાયજ્ઞાન (૧-૨૪)
અહીં બીજો વ્યક્તિ પ્રશ્ન કરે છે. પ્રશ્ન ઃ આ બે જ્ઞાનમાં શું તફાવત છે ? આ વિષયમાં (જવાબ) કહેવાય છે (જવાબ :)
પ્રેમપ્રભા : સૂત્રમાં કહેલ વચનોનો શબ્દાર્થ કરતાં ટીકામાં કહે છે, ઋજુ અને વિપુલ તે ઋજુવિપુલ, તે રૂપ મતિ તે ઋજુ-વિપુલમતી કહેવાય. (ઋનુશ્ચ વિપુલા ચેતિ ઋતુવિપુલે । તે વમતી ૠવિપુલમતી) અર્થાત્ (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિ... આ બે પ્રકારવાળું મન:પર્યાયજ્ઞાન છે.
=
ઋજુતા
* મન:પર્યાય જ્ઞાનની ૠજુતા-વિપુલતા વિષયને આશ્રયીને છે શંકા : ‘મતિ' એવા શબ્દથી જ્ઞાન કહેવાય છે અને તે જ્ઞાનમાં ઋજુત્વ (સરળતા) અને વિપુલત્વ = વિપુલતા રૂપ ગુણ હોવા યોગ્ય નથી. કેમ કે આ જ શાસ્ત્રમાં આગળ દ્રવ્યાશ્રયા: નિનું શુળા: (૫-૪૦) સૂત્રમાં ગુણો (દ્રવ્યનો આશ્રય કરનારા અને) ગુણરહિત હોય છે, એમ ગ્રંથકાર કહેવાના છે. મૂર્ત એટલે કે રૂપી દ્રવ્યોને વિષે (. ૩.પૂ. । તે ૬૦ મુ. |