________________
४२७
સૂ૦ રૂ૪]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् कारककृतो व्यवहारोः विच्छिद्येत, समानलिङ्गादिशब्दसमुद्भावितमेव वस्त्वभ्युपैति नेतरत्, न हि पुरुषः स्त्री, यदीष्येत वचनार्थहानिः स्यात्, भेदार्थं हि वचनम् । अतः स्वातिः तारा नक्षत्रमिति लिङ्गतः, निम्बाम्रकदम्बा वनमिति वचनतः, स पचति त्वं पचसि अहं पचामि पचावः पचामः इति पुरुषतः । एवमादि सर्वं परस्परविशेषव्याघातादवस्तु । કારકથી રહિત ફક્ત ઘડાને જણાવવા/બોધ કરાવવા માટે તો પોતિ ઇત્યાદિ રૂપ વર્તમાનકાલીન અને પ્રકાર વિશેષથી રહિત જ વ્યવહાર થશે. પરં પતિ અથવા પન નતં નત્તિ (ઘડા વડે પાણી લઈ જાય છે.) ઇત્યાદિ વ્યવહારો/પ્રયોગો વડે તો ઘડાના કર્મ, કરણ વગેરે રૂપ પ્રકારો/ભેદો/વિશેષો પણ જણાવાય છે. હવે જો અર્વાધીન બોધ કરવામાં નિર્વિશેષ એટલે કે ઘડામાત્રનો બોધ થતો હોય તો ઉપરોક્ત કર્મ, કરણાદિથી વિશિષ્ટ એવા ઘડાનો બોધ કરાવનારા વ્યવહારોનો વિચ્છેદ જ થઈ જાય એમ શબ્દનયનો આશય છે.
જ શબદનચ સમાન લિંગ-સંખ્યાદિ વડે કહેવાયેલ અર્થ જ માને જ પ્રેમપ્રભા : આથી શબ્દનય તો અર્થની સાથે સમાન એવા લિંગ આદિવાળા (“આદિથી સમાન-સંખ્યા, વચન, પુરુષ વગેરેથી સહિત) શબ્દ દ્વારા સારી રીતે બોધ કરાવાયેલ એવા જ ઘટાદિ પદાર્થનો સ્વીકાર કરે છે, પણ અન્ય રીતે અર્થાત્ અસમાન લિંગ, વચન આદિ વડે જણાવાયેલ અર્થનો સ્વીકાર કરતો નથી. કારણ કે “પુરુષ' એ કોઈ સ્ત્રી નથી. (કે જેથી પુરુષ માટે સ્ત્રી-શબ્દનો પ્રયોગ/વ્યવહાર કરવો ઉચિત ગણાય.). અર્થાત્ પુરુષ એ જુદી વસ્તુ હોવાથી તેને માટે સ્ત્રીલિંગનો વ્યવહાર કરવો સંગત નથી. આ બે શબ્દો વચ્ચે તદ્દન ભેદ છે. જો “પુરુષ' શબ્દથી (અર્થાત્ પુલ્લિગ શબ્દથી) સ્ત્રી અર્થનો બોધ થાય એવું મનાય તો વચનના = શબ્દના અર્થની હાનિ થાય. અર્થાત્ જે શબ્દથી જેવો અર્થ થતો હોય તેવો અર્થ ન થવાના કારણે શબ્દના અર્થનો વ્યાઘાત થાય. કારણ કે, સ્ત્રીલિંગ, પુલ્લિગ વગેરે જે શબ્દનો ભેદ છે, તે અર્થનો ભેદ જણાવવા માટે જ છે. (૧) લિંગ-ભેદ : આથી સ્વાતિઃ (પુલ્લિગ), તા. (સ્ત્રીલિંગ), નક્ષત્રમ્ (નપુંસકલિંગ) આ ત્રણેયમાં (નક્ષત્રવાચક શબ્દો હોવા છતાંય તેમાં) લિંગને આશ્રયીને ભેદ છે. તથા (૨) વચન-ભેદ : નિષ્પાવવા વનમ (લીમડો, આમ્રવૃક્ષનો સમૂહ એ વન છે.) અહીં વચનથી શબ્દ ભેદ છે. નિષ્ણાવસ્થા: એ બહુવચન-પ્રયોગ છે, જયારે વનમ્ એ એકવચન છે. (૩) પુરુષ-ભેદ : તથા પુરુષથી ભેદ – પતિ ા વં પરિ મહં પ્રવામિ વિવ: પવામ: I અહીં પુરુષની અપેક્ષાએ શબ્દ-ભેદ છે. ૨. પલિવું . fછોમુI