________________
४५६
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
नयन्त' इति नयाः । नयन्तीत्यादिना च यः कर्ता दर्शितस्तमेवानन्यं क्रियातो दर्शयति, यतो नया: नयन्त इत्यनेन कर्तुः प्राधान्यं क्रियाया' गुणभाव इति कैश्चित् प्रतिपन्नं क्रियायाः प्राधान्यं कर्तुगुणभाव इति । इह तथा नात्यन्तिकः कर्तृक्रिययोर्भेदोऽस्तीति यतः स एव पदार्थः कर्तेत्यैवं व्यपदिश्यते स्वतन्त्रत्वात्, तथा स एव च साध्यात्मना वर्तमानः क्रियेत्याख्यायते, अतः कर्तृक्रिययोरनेनात्यन्तिकं भेदं निरस्यति - नयन्त इत्यादिना ।
‘વાચ્ય’ રૂપ અર્થ લેવાના છે, પણ ‘ગમ્ય’ રૂપ અર્થ લેવાના નથી એમ સમજવાનું છે. આમ તે જીવાદિ અર્થોને નવન્તિ કૃતિ નયાઃ । વળી નયંત્તિ (પ્રાપ્નુંવત્તિ) ઇત્યાદિ ક્રિયાપદો વડે જે ‘કર્તા’ બતાવેલો છે, તેને જ ક્રિયાપદથી અનન્ય-અભિન્ન રૂપે બતાવે છે. પણ ‘કર્તા’ને ક્રિયાથી ભિન્ન રૂપે દર્શાવતાં નથી. કારણકે નયાઃ નયન્તે અહીં નયા: એ કર્તા છે અને તેની પ્રધાનતા છે. જ્યારે નયન્તિ એવા ક્રિયાપદની ગૌણતા છે. એમ કેટલાંકોએ માનેલું છે. વળી બીજા કેટલાંકો વડે (ભટ્ટોજી દીક્ષિત આદિ વૈયાકરણો વડે) ક્રિયા(પદ)ની પ્રધાનતા અને કર્તાનું ગૌણપણું કહેલું છે. પણ અહીં તે પ્રમાણે કર્તા અને ક્રિયાપદ વચ્ચે આત્યંતિક ભેદ નથી કારણ કે તે જ પદાર્થ સ્વતંત્રપણાથી ‘કર્તા' એ પ્રમાણે કહેવાય છે અને તે જ પદાર્થ (કર્તારૂપ) એ સાધ્યરૂપ વર્તતો હોવાથી ‘ક્રિયા’ એ પ્રમાણે કહેવાય છે. આથી ‘કર્તા’ અને ‘ક્રિયા’ વચ્ચે કેટલાંકો વડે જે આત્યંતિક ભેદ/તફાવત માનેલો છે તેનું નત્તિ (નયન્તે) વગેરે ક્રિયાપદોનો પ્રયોગ કરવા દ્વારા નિરાકરણ (નિષેધ) કરે છે.
ચંદ્રપ્રભા : કહેવાનો આશય એ છે કે, ‘નય' શબ્દના પર્યાય શબ્દો કહેવાના હતાં ત્યાં નયાઃ પ્રાપા: રા: ઇત્યાદિ શબ્દો કહ્યા. તથા તેના ‘કર્મ’ને જણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે નીવાવીન્ પાર્થાન્ નતિ પ્રાળુવન્તિ ઇત્યાદિ રૂપ ક્રિયાપદનો પ્રયોગ કરેલો છે. કારણ કે જો નયા: પ્રાવા: એવા પદો જ કહેવાય તો નીવાડીનાં પવાર્થીનાં નયાઃ, પ્રાપા: એમ કર્મને ષષ્ઠી વિભક્તિની પ્રાપ્તિ થાય. આથી કોઈને શંકા થાય કે, નીવારીનાં એમાં કર્મમાં કે સંબંધ અર્થમાં ષષ્ઠી છે ? આવી શંકા ન થાય તે માટે નીવાડીન્ પવાર્થાન્ એમ કર્મથી થનારી, દ્વિતીયા, વિભક્તિવાળો પ્રયોગ અકબંધઅખંડ રાખવો જરૂરી છે. આ રીતે નીવાવીન્ પદ એ કર્મ જ છે એમ સ્પષ્ટ ખ્યાલ આવે છે. હવે જો નીવાવીન્ પવાર્થાન્ એમ દ્વિતીયા વિભક્તિવાળો પ્રયોગ કરવો હોય તો નયન્તિ, પ્રાળુવન્તિ વગેરે ક્રિયાપદોનો જ પ્રયોગ કરવો પડે કારણ કે તેવા ક્રિયાપદોના યોગમાં/સંબંધમાં જ જીવાદિ પદાર્થોને નીવારીન્ એમ સ્પષ્ટ દ્વિતીયાવિભક્તિવાળો નિર્દેશ થઈ શકે. આથી ભાષ્યમાં નીવાવીન્ પવાર્થાન્ નયન્તિ, પ્રાળુવત્તિ વ્યજ્ઞયન્તિ એમ ક્રિયાપદો સહિત પ્રયોગ કરેલો છે.
૨. સર્વપ્રતિષુ । યન્તિ॰ મુ. । ર્. પાલિપુ, . । યાયાં મુ. । રૂ. પારિપુ, . । વ॰ મુ. । ૪. સર્વપ્રતિષુ । નયન્તિ॰ મુ.