________________
४६६ तत्त्वार्थाधिगमसूत्रम्
- [अ०१ भा० तेष्वेव सत्सु साम्प्रतेषु सम्प्रत्ययः ऋजुसूत्रः ।।
टी० तेष्वेवेत्यादि । घटेसु सत्सु विद्यमानेषु [साम्प्रतेषु] वर्तमानसमयावधिकेषु सम्प्रत्ययः ऋजुसूत्र इति ।
अधुना साम्प्रताभिप्रायं निरूपयति -
भा० तेष्वेव साम्प्रतेषु नामादीनामन्यतमग्राहिषु प्रसिद्धपूर्वकेषु घटेषु सम्प्रत्ययः સામૃત: શબ્દઃ |
टी० तेष्वेवेत्यादि । ऋजुसूत्राभिप्रेतेषु वर्तमानकालावधिकेषु नामस्थापनाद्रव्यभावघटानां ये वाचकाः शब्दास्ते चान्यतमग्राहिणः, यस्माद् यस्य शब्दस्य नम्यमानपदार्थो वाच्यो न तस्य स्थापना, यस्य चे स्थापना न तस्य द्रव्यं', न तस्य भावः इत्यतो नामादीनां घटानां
ભાષ્ય : તે જ સતુ - વિદ્યમાન એવા વર્તમાનકાળે વર્તતાં ઘડાઓ વિષે બોધ-વિશેષ થાય છે તે જુસૂત્ર નય છે.
જ જુસૂત્ર અને સાંપ્રત નયના અભિપ્રાયે ઘટપદાર્થ પર પ્રેમપ્રભા ઋજુસૂત્ર નય આ પ્રમાણે કહે છે કે, વર્તમાન-સમયની મર્યાદાવાળા અર્થાત્ (અતીત-અનાગત-કાલીન છોડીને) વર્તમાનકાલીન સત્ = એટલે કે વિદ્યમાન ઘડાઓને વિષે જે બોધ-વિશેષ થાય છે, તે ઋજુસૂત્ર-નય કહેવાય છે. હવે “ઘટ' પદાર્થને વિષે “સાંપ્રત” નયનો અભિપ્રાય જણાવે છે –
ભાષ્ય તે જ વર્તમાનકાલીન તથા નામ આદિ (ચાર નિક્ષેપ) પૈકી કોઈ એકનું ગ્રહણ કરનાર અને પ્રસિદ્ધપૂર્વક એટલે જે શબ્દનો અર્થ સાથેનો સંબંધ (વાચ્ય-વાચકભાવ) પૂર્વે જાણેલો છે એવા ઘટરૂપ અર્થનો બોધ-વિશેષ થાય છે એમ સાંપ્રત શબ્દનય કહે છે.
પ્રેમપ્રભા : સાંપ્રત-નય કહે છે કે, પટ એવો ઉચ્ચાર કરતાં આવો બોધ થાય છે, તે જ એટલે કે ઋજુસૂત્ર-નય વડે માનેલ જે (૧) સાંપ્રત = વર્તમાનકાળ રૂપ અવધિ (મર્યાદા)વાળા અર્થાત્ વર્તમાનકાલીન ઘડા વિષે (૨) નામાદિઅન્યતમગ્રાહી = તેમજ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચાર પ્રકારના ઘડાઓના વાચક (અભિધાન કરનારા) જે શબ્દો છે તે નામાદિરૂપ ઘડાઓ પૈકી કોઈપણ એકના (અન્યતમના) ગ્રાહક = બોધ કરનારા છે. કારણ કે જે શબ્દ વડે નમ્યમાન = નામ રૂપ અથવા નામ કરાયેલ પદાર્થ એ
૨. પૂ. I માન: મુ. | ૨. પૂ. I વા૦ મુ. I રૂ. પૂ. I a-યર્થ દ્રવ્ય
ત મુ.
ધ: I