________________
४६८ तत्त्वार्थाधिगमसूत्रम्
[ગ ૨ भा० तेषामेव साम्प्रतानामध्यवसायाऽसङ्क्रमो वितर्कध्यानवत् समभिरूढः ।
टी० तेषामेव घटानां सतां-विद्यमानानां वर्तमानकालावधिकानां सम्बन्धी योऽध्यवसायासक्रमः स समभिरूढः । अध्यवसायो विज्ञानं तस्य विज्ञानस्योत्पादकत्वादभिधानमपि अध्यवसायस्तस्यासक्रमः अन्यत्र वाच्ये प्रवृत्तिः, न हि घट इत्यस्याभिधानस्य कुटो वाच्यः, कुट इत्यस्य वा घट इति । अध्यवसायासक्रमं च दृष्टान्तेन भावयतिवितर्कध्यानवदिति । अन्यतमैकयोगानामेकत्ववितर्कमिति वक्ष्यति नवमेऽध्याये (सू०४१), 'वितर्कः श्रुतं', वितर्कप्रधानं ध्यानं वितर्कध्यानं तद्वत् । नन्वाद्येऽपि शुक्लभेदे वितर्कप्रधानता પર્દાફાશ કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર આ પ્રમાણે જણાવે છે
ભાગ ઃ તે જ સત્ = વિદ્યમાન એવા વર્તમાનકાલીન ઘડાઓ સંબંધી જે અધ્યવસાયનો (= શબ્દનો) વિતર્ક ધ્યાનની જેમ અસંક્રમ, તે સમભિરૂઢ-નય કહેવાય.
જ સમભિરૂઢ નયથી ઘટ-પદાર્થ જ પ્રેમપ્રભા : હવે સમભિરૂઢ નય પોતાનો દૃષ્ટિકોણ જણાવે છે - તે જ એટલે કે સ/વિદ્યમાન અને વર્તમાનકાળ રૂપ મર્યાદાવાળા અર્થાતુ વર્તમાન સમયે રહેલાં ઘડાઓ સંબંધી અધ્યવસાયનો અસંક્રમ હોય તે સમભિરૂઢ નય છે. વર્તમાન-ઘડાઓ સંબંધી અધ્યવસાય એટલે વિજ્ઞાન, બોધવિશેષ. તે જ્ઞાનનો ઉત્પાદક = ઉત્પન્ન કરનાર હોવાથી શબ્દ એ પણ (કારણમાં કાર્યનો ઉપચાર કરવાના ન્યાયથી) અધ્યવસાય કહેવાય. આવા અધ્યવસાયનો અસંક્રમ. અસંક્રમ એટલે અન્ય (પોતાના સિવાયના) વાચ્ય પદાર્થમાં અપ્રવૃત્તિ, યદ: એવા શબ્દનો “કુટ’ એ વાચ્ય અર્થ નથી અને કુટ’ શબ્દનો વાચ્ય અર્થ ઘડો પણ નથી. (કારણ કે બન્નેય શબ્દના પ્રવૃત્તિનિમિત્ત-વ્યુત્પત્તિનિમિત્ત એ ભિન્ન છે. આથી જુદા જુદા અર્થને જણાવે છે.)
આ અધ્યવસાયનો અર્થાત શબ્દનો (અભિધાનનો) જે અસંક્રમ = એટલે કે પોતાના સિવાય અન્ય વાચ્ય-અર્થમાં અગમન છે, તેનો દષ્ટાંત દ્વારા વિચાર કરે છે - વિતર્કધ્યાનવતુ - વિતર્ક-ધ્યાનની જેમ અસંક્રમ હોય છે. અર્થાત્ મન, વચન અને કાયા રૂપી ત્રણ યોગ પૈકી ધ્યાન કરનારને = ધ્યાતાને એકત્વ - વિતર્ક - અવિચાર નામના શુકલધ્યાનના બીજા ભેદરૂપ ધ્યાન કરવામાં ઉપયોગમાં/વપરાશમાં આવે એવું કોઈ એક જ મન અથવા વચન અથવા કાયારૂપ એક યોગવાળું ધ્યાન એ એકત્વ સહિત સવિતર્ક ૨. પૂ. I ટીનું સ્વાઈપ મુ. | ૨. પૂ. I q૦ મુ. રૂ. સર્વપ્રતિવુ વિ૦ મુ. !