________________
४७८ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ न विरुद्धाः प्रतिपत्तयो भवन्ति, अथ च ज्ञेयस्य जगतः अध्यवसायान्तराणि परिच्छेदकानि विज्ञानानि एकादिरूपेण, तद्वत् नयानां नैर्गमादीनां वादा-जल्पा अध्यवसायकृता न विरुध्यन्ते । एतत् कथयति-यो हि नाम यत्र वस्तुनि धर्मो न विद्यते स तत्र આચાર્યના મતે છઠ્ઠું “કાળ'નામનું દ્રવ્ય પણ છે. તેને મેળવતાં છ દ્રવ્યો થાય છે.
ચંદ્રપ્રભા : શંકાઃ સર્વજગત છ-દ્રવ્યથી યુક્ત છે એમ કહ્યું. આમાં પાંચ દ્રવ્ય તો પૂર્વે કહેલાં પાંચ અસ્તિકાય સ્વરૂપ જ છે. છઠ્ઠ કાળદ્રવ્ય અધિક છે. હવે છઠ્ઠ કાળ રૂપ દ્રવ્ય એ પાંચ અસ્તિકાય કરતાં જુદુ હોય તો પૂર્વે પાંચ પ્રકારનું = પાંચ-અસ્તિકાયમય જગત કહેલું છે તેમાં છઠું કાળરૂપ દ્રવ્ય એ પાંચ-અસ્તિકાયનો વિષય નહીં બને. આથી આખુય જગત પંચાસ્તિકાય-સ્વરૂપ નહીં આવે પણ કંઈક (કાળની અપેક્ષાએ) જૂન ઓછા જગતનું જ ગ્રહણ થશે. આથી તે રીતે સર્વજગતને પાંચ-ભેદવાળુ કહેવું યોગ્ય નહિ ગણાય.
સમાધાન : સાચી વાત, પણ ગ્રંથકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજના મતે કાળ એ પાંચ અસ્તિકાય રૂપ દ્રવ્યોથી ભિન્ન દ્રવ્ય નથી પણ પાંચ-અસ્તિકાય રૂપ દ્રવ્યોના પર્યાયરૂપે જ છે અને દ્રવ્યના ગ્રહણથી પર્યાયનું ગ્રહણ અનિવાર્યરૂપે થઈ જ જાય કારણ કે દ્રવ્યો એ પર્યાય રૂપ પણ છે. આમ આ અપેક્ષાએ સર્વજગત્ એ પાંચ-અસ્તિકાય સ્વરૂપ હોવું પણ ઘટે છે અને અન્ય આચાર્યના મતે છઠું કાળ રૂપ દ્રવ્ય એ પાંચ અસ્તિકાયથી ભિન્ન છે. આથી તેઓના મતે સમસ્ત જગત પદ્રવ્યસ્વરૂપ છે. આમ નય-વિશેષથી, અપેક્ષા-વિશેષથી બન્નેય મત જૈન સિદ્ધાંતથી અવિરુદ્ધ છે અને આથી પૂર્વોક્ત બન્ને પ્રકારના ઉદાહરણો સંગત થાય છે.
એક જ વસ્તુમાં અપેક્ષા-વિશેષથી કહેવાતી/જણાતી જુદી જુદી વાત પણ પરસ્પર વિરોધી ન હોઈ શકે એ વાતનું જ્યારે ઉદાહરણ દ્વારા પ્રતિપાદન ચાલી રહ્યું છે, ત્યારે ઉપરોક્ત સમાધાન પણ આ વાતની પુષ્ટિ આપવા દ્વારા નવા/અધિક ઉદાહરણ રૂપે બની રહે છે.
દ્રષ્ટાંતોનો “નચ'માં ઉપનય (ઘટના) પ્રેમપ્રભા : જે પ્રકારે પૂર્વોક્ત એક-બે-ત્રણ-ચાર-પાંચ અને છ રૂપ અવસ્થાઓ (પર્યાયો) એક જ જગતને વિષે ગ્રહણ (બોધ) કરાતી હોવા છતાંય તે વિરુદ્ધ પ્રતિપત્તિઓ/પ્રતીતિઓ બનતી નથી. (હા.ભ. કારણ કે સર્વજગતમાં તે બધાંય ધર્મો રહેલાં જ છે અને જ્યારે તે તે ધર્મના ભેદ વડે અર્થાત્ તે તે ધર્મને આગળ કરીને પ્રધાન બનાવીને જયારે બોધ કરાય ત્યારે તે એક જ જગતનો એક-બે-ત્રણ વગેરે ભેદવાળા તરીકે બોધ થાય છે.) પરંતુ જોય એવા જગતનો એક વગેરે રૂપે બોધ કરનારા
૨. પૂ. I
રિ૦ મુ. | ૨. પૂ. I a “તેના પ્રશ્નોન' કૃતિ
ધરા: મુ. I રૂ. પૂ. વૈ. I ના. મુ. I