________________
४८१
સૂ૦ રૂ].
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् विप्रतिपत्तयस्तद्वन्नयवादाः ।
टी० किञ्चान्यदित्यनेनोपपत्त्यन्तरमप्यस्ति विप्रतिपत्तिदोषस्य परिहारार्थमिति दर्शयतियथा मतिश्रुतावधिमनःपर्यायकेवलज्ञानैः पञ्चभिर्धर्माधर्माकाशजीवपुद्गलानामस्तिकायानामिति, अस्तीति-त्रैकालिकसत्तासंसूचको निपातः, अभूवन् भवन्ति भविष्यन्ति च यतोऽतः सूच्यन्तेऽस्तीत्यनेन । काय इत्यनेन प्रदेशावयवबहुत्वमाचष्टे, वक्ष्यति पञ्चमे 'असङ्ख्येयाः प्रदेशाः' (सू० ५-७) इत्यादि । अतोऽस्ति च ते कायाश्चेति, तेषामन्यतमः अर्थ इति વિપ્રતિપત્તિ રૂપ મનાતા નથી, તે પ્રમાણે નયવાદો પણ (વિપત્તિપત્તિ દોષથી રહિત) જાણવા.
રક એક જ અર્થ મતિજ્ઞાનાદિ વડે જુદા જુદા રૂપે જણાય છે કે પ્રેમપ્રભા : ભાષ્યમાં ચિત્ શબ્દથી ભાષ્યકાર એ વાત બતાવે છે કે, નયવાદમાં પૂર્વપક્ષે આપેલ વિપ્રતિપત્તિ = વિરુદ્ધ પ્રતીતિ સ્વીકાર રૂપ દોષના નિરાકરણ (સમાધાન) માટે બીજી પણ યુક્તિ છે અને તે આ પ્રમાણે છે. જેમ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનોવડે ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુગલ એ પાંચ અસ્તિકાયરૂપ દ્રવ્યો પૈકી કોઈપણ ધર્માસ્તિકાય આદિ રૂપ અર્થ એ જુદા જુદા પ્રકારે ગ્રહણ કરાય છે, બોધ કરાય છે. અહીં પ્રસંગતઃ ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિવર ગતિશય શબ્દની વ્યુત્પત્તિ જણાવે છે. મતિ શબ્દ એ ત્રણેય કાળ સંબંધી સત્તા હોવું) અર્થને સૂચવનારો નિપાત (અવ્યય) શબ્દ છે. કારણ કે તિ શબ્દ વડે મૂવમ્ = ભૂતકાળમાં થયેલ, મવતિ = વર્તમાનમાં થતો અને ભવિષ્યન્તિ = ભાવિમાં થનારો એવો ત્રિકાળ વિષયક અર્થો સૂચવાય છે. તથા વાય એવા શબ્દ વડે (તે તે ધર્માદિ અર્થોના) પ્રદેશ અને અવયવો ઘણા હોવાનું જણાવાય છે. આ હકીકત પાંચમાં અધ્યાયમાં સંડોવાઃ પ્રવેશ:૦ | -૭ | ઇત્યાદિ સૂત્ર વડે આગળ શાસ્ત્રકાર કહેવાના છે.
ચંદ્રપ્રભા : શંકા પ્રદેશ અને અવયવ વચ્ચે શું તફાવત છે કે જેથી “કાય’ શબ્દથી પ્રદેશ અને અવયવ એ બન્નેયનું બહુપણુરૂપ અર્થ સૂચવાય છે.
સમાધાનઃ અહીં “પ્રદેશ અને “અવયવો' વચ્ચે ભેદતફાવત હોવાથી જુદાં કહેલાં સમજવા. જે પોતાના આશ્રયભૂત વસ્તુ (સ્કંધ) વિના ક્યારેય પ્રાપ્ત ન થાય તે પ્રદેશ કહેવાય. અને જે છૂટાં પડીને ચોક્કસ આકારવાળા - મૂર્તરૂપે પણ જણાય તે “અવયવો' કહેવાય. ધર્મ, અધર્મ, આકાશ અને જીવ એ ચાર દ્રવ્યોના પ્રદેશો કદાપિ છૂટાં પડતાં નથી. આથી તેના અવયવો ન હોય. જ્યારે ૨. ટીનુ લિંબા. I dયો પત્ત, મુ. ધ: |