________________
४७४ तत्त्वार्थाधिगमसूत्रम्
[ અo ? पदार्थो निश्चेतुं शक्यः, न चानिश्चयात्मकं तत्त्वज्ञानमित्याकुोरं सिद्धिः । शास्त्रकारस्तु येनाभिप्रायेण ज्ञेयस्यार्थस्याध्यवसायान्तराण्येतानि इति उक्तवान् तं प्रचिकटयिषुराह-अत्रोच्यते विप्रतिपत्तिपरिहारः
___भा० यथा सर्वमेकं सदविशेषात् । सर्वं द्वित्वं जीवाजीवात्मकत्वात् । सर्वं' त्रित्वं द्रव्यगुणपर्यायावरोधात् । सर्वं चतुष्टयं चतुर्दर्शनविषयावरोधात् । सर्व पञ्चत्वं अस्तिकायांवरोधात् । सर्व षट्कं षड्द्रव्यावरोधादिति । यथैता न विप्रतिपत्तयोऽथ चाध्यवसायान्तराणि एतानि, तद्वन्नयवादा इति । હોય તે પદાર્થ અંગે નિશ્ચય કરવો શક્ય નથી.અને જે નિશ્ચયાત્મક-નિશ્ચયસ્વરૂપ ન હોય તેવું તત્ત્વજ્ઞાન પણ હોઈ શકતું નથી; આ વાતની નાના બાળકને-કુમારને પણ ખબર હોય છે. આથી એક જ વસ્તુ સંબંધી વિરોધી પ્રતીતિઓ ન થાય એ પ્રમાણે કહેવું ઉચિત છે એમ પૂર્વપક્ષનો કહેવાનો આશય છે.
અહીં શાસ્ત્રકાર-સ્વોપજ્ઞ ભાષ્યકાર આચાર્ય શ્રીઉમાસ્વાતિજી મહારાજે જે અભિપ્રાય વડે પૂર્વે “આ નયો એ ય અર્થના/પદાર્થના અધ્યવસાયના = વિજ્ઞાનના ભેદો અર્થાત્ પ્રકારો છે એમ જે કહેલું છે, તે અભિપ્રાયને પ્રગટ કરવાની ઇચ્છાથી ભાષ્યમાં આ પ્રમાણે કહે છે
ભાષ્ય : આ વિષયમાં (જવાબ) કહેવાય છે. (જવાબ :) જેમ સર્વ વસ્તુ (જગત) (પક્ષ) એક રૂપ છે (સાધ્ય). કારણ કે સતુ રૂપે અભિન્ન-એક જ છે (હેતુ). સર્વ (જગત) બે પ્રકારે છે, કારણ કે તે (૧) જીવ અને (૨) અજીવ સ્વરૂપ છે. તથા સર્વ જગતુ ત્રણ પ્રકારે છે, કારણ કે (૧) દ્રવ્ય (૨) ગુણ અને (૩) પર્યાયમાં (સર્વ પદાર્થો) સમાઈ જાય છે. તથા સર્વ જગત ચાર પ્રકારનું છે, કારણ કે તે ચક્ષુદર્શન આદિ ચાર દર્શનનો વિષય બને છે. વળી તે જ સર્વ જગત પાંચ પ્રકારવાળું છે, કારણકે પાંચ-અસ્તિકાય રૂપ છે. તેમજ સર્વ જગત છ ભેદવાળું છે, કારણ કે પદ્રવ્યમય છે.
જેમ આ (પૂર્વોક્ત) વિધાનો એ વિરુદ્ધ પ્રતીતિઓ નથી અને વળી જુદા જુદા અધ્યવસાયના સ્થાનો = વિજ્ઞાન-ભેદો છે, તેમ નયવાદો પણ વિરોધી નથી.
એક એક જ વિશ્વની જુદા જુદા પ્રકારે વિચારણાના દૃષ્ટાંતો જ પ્રેમપ્રભા : પૂર્વપક્ષે આપેલ વિપ્રતિપત્તિ રૂપ દોષનો જવાબ/સમાધાન આપતાં . પરિપુ વીતે. પુ. ૨. પતિપુ . માનસિંહ મુ. રૂ. ટવાનું તા. ૨૫ પન્નાસ્તિવયાત્મવાન્ મુ. ૪. ટીનું 1 સાયસ્થાનાન્ન મુ. |