________________
४५८ तत्त्वार्थाधिगमसूत्रम्
[મ૦ विप्रधाविताः । ज्ञेयस्य त्वर्थस्याध्यवसायान्तराण्येतानि ।
टी० य एते नैगमादयो वस्त्वंशपरिच्छेदव्यापृता नयाः किमेते तन्त्रान्तरीया इत्यादि । तन्यन्ते-विस्तार्यन्तेऽस्मिन्ननेन वा जीवादयः पदार्थाः तन्त्रं जैनं प्रवचनं तस्मादन्यत् काणभुजादिशास्त्रं तन्त्रान्तरं तस्मिन् भवाः कुशला वा तन्त्रान्तरीयाः । गहादित्वात् शः [पा० ४-२-१३८] स्वशास्त्रसिद्धानर्थानवश्यं वदन्तीति वादिनः । अतः किं वैशेषिकादयो वादिनो नया भण्यन्ते? आहोस्वित् 'उत' इत्यस्य पक्षान्तरसूचकस्य निपातस्यार्थे प्रयुक्तः । (દર્શનમાં) થયેલાં વાદીઓ છે? કે પછી સ્વતંત્ર જ હોયને (દુરુક્ત આદિ દોષના સૂચક) પૂર્વપક્ષના વિષયનું ગ્રહણ કરનારા બુદ્ધિભેદથી વસ્તુનું અયથાર્થરૂપે નિરૂપણ કરનારા છે? આ વિષયમાં જવાબ અપાય છે -
જવાબઃ આ નયો અન્ય શાસ્ત્રોમાં કહેલાં નથી કે સ્વતંત્ર પોતાની બુદ્ધિના ભેદ વડે અયથાર્થરૂપે નિરૂપણ કરનારા પણ નથી. કિંતુ, શેય પદાર્થના અધ્યવસાય (વિજ્ઞાન) વિશેષ રૂપ છે.
* “તસ્ત્રાન્તરીય' શબ્દની વ્યુત્પત્તિ અને અર્થ : પ્રેમપ્રભા : ભાષ્યમાં પૂર્વપક્ષ પ્રશ્ન ઉઠાવે છે –
પૂર્વપક્ષઃ જે આ નૈગમ વગેરે વસ્તુના અંશનો પરિચ્છેદ = બોધ કરવામાં વ્યાપૃત થયેલાં = પ્રવૃત્ત થયેલાં નયો છે, શું તે તંત્રાન્તરીય વાદી છે? તંત્ર શબ્દનો અર્થ આ પ્રમાણે છે તન્યને મિન અને વા રૂત્તિ તત્ર જેમાં અથવા જેના વડે જીવ વગેરે પદાર્થો તણાય - વિસ્તારાય તે “તંત્ર’ એટલે જૈનપ્રવચન = જૈનશાસ્ત્રો. તેનાથી અન્ય જે કાણભુજ = કાણાદ (એટલે કણાદ ઋષિ વડે પ્રણિત દર્શનશાસ્ત્રને કાણાદ કહેવાય.) અર્થાત વૈશેષિક આદિ શાસ્ત્ર એ જૈતન્ત્રાન્તર' કહેવાય અને તેમાં થયેલ અથવા તેમાં કુશળ હોય તે તન્ત્રાન્તરીય કહેવાય અર્થાત્ અન્ય દર્શન-શાસ્ત્રમાં થયેલ. વ્યાકરણમાં “ગહાદિ શબ્દગણમાં પાઠ કરવાથી નિહાવિષ્ણુશ પા. સૂત્ર, ૪-૨-૧૩૮ મિ. હે. વિખ્યઃ (૬-૩૬૩)] : () પ્રત્યય થયો છે. “વાદી” એટલે જેઓ પોતાના શાસ્ત્રમાં સિદ્ધ થયેલ અર્થોનો અવશ્ય વાદ કરે, પ્રતિપાદન કરે – તે પ્રસ્તુતમાં વાદી કહેવાય. આમ તંત્રાન્તરીય વાદીઓ એટલે જૈન-પ્રવચનથી અન્ય એવા દર્શનમાં/શાસ્ત્રોમાં થયેલાં અથવા તેમાં કુશળ એવા વૈશેષિક વગેરે વાદીઓ કહેવાય. આથી શું વૈશેષિક વગેરે વાદીઓ કે જેઓ જૈન ૨. પરિપુ ! નB૦ મુ. | ૨. ૩. ? ત ા છે. પૂ. I રૂ. પતિપુ ! તત્0 . I ૪. પૂ. / અથવેત્ય મુ. I