________________
સૂ૦ રૂ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४५७ नयशब्दार्थे निरूपिते चोदकोऽचूचुदत् - ___ भा० अत्राह-किमेते तन्त्रान्तरीया वादिन आहोस्विद् स्वतन्त्रा एव चोदकपक्षग्राहिणो मतिभेदेन विप्रधाविता इति ? । अत्रोच्यते-नैते तन्त्रान्तरीयाः, नापि स्वतन्त्राः मतिभेदेन
જ નથી અને નત્તિ નો અપેક્ષાએ અભિન્ન અર્થ છે જ પ્રેમપ્રભા એમ જણાય છે.હવે નીવાલીન પાન નન્ત રે (તે નથી ) જે જીવાદિ પદાર્થોને (અંશતઃ) પ્રકાશિત કરે તે નયો કહેવાય. આમ જે = એટલે નયો. આથી નવા નયન્ત = નયો એ જીવાદિ અર્થોને સામાન્યાદિ રૂપે જણાવે છે. આ પ્રયોગમાં નયા: એ કર્તા છે અને નયન્ત એ ક્રિયા(પદ) છે. આ બન્નેયમાં મુખ્ય કોણ અને ગૌણ કોણ? કર્તા કે ક્રિયાપદ ? આ અંગે કેટલાંકોના જુદા જુદા મત છે. કોઈ કર્તાને (નયા ને) અને કોઈ ક્રિયાપદને (નયને ને) મુખ્ય કહે છે, બીજાને ગૌણ કહે છે. આથી આવા મતોનું નિરાકરણ/ખંડન કરતાં ટીકાકાર જણાવે છે કે, ના: નત્તિ વગેરે પ્રયોગોમાં નત્તિ એ પદ વડે કર્તા કહેવાય છે, અભિહિત થાય છે. આથી તેવા ક્રિયાપદો વડે જે “નયા:' એવું કરૂપ પદ બતાવેલું છે, તે ક્રિયાપદથી અભિન્ન છે, જુદુ નથી. અર્થાત્ નયા: પદનો જે અર્થ છે તે જ નત્તિ પદનો પણ અર્થ છે. “નયો (જીવાદિ પદાર્થોનો) બોધ કરાવે છે” એમ તેનો અર્થ છે. આમા ‘જે નયો છે તે જ બોધ કરાવે છે અને જે બોધ કરાવે છે તે જ નયો છે.” આમ બન્નેય “ક” અને “ક્રિયા વચ્ચે અભેદ છે.
ચંદ્રપ્રભા : ફક્ત એટલો તફાવત છે કે, એક નવા વગેરે (ત)એ દ્રવ્યરૂપે પ્રકાશે છે માટે તેને નામ-વિભક્તિના પ્રત્યય લાગે છે અને બીજુ (ત્તિ વગેરે) ક્રિયાપદ એ ક્રિયા-પ્રધાન શબ્દપ્રયોગ છે અને આથી તેને તિ વગેરે ધાતુને લગતાં વિભક્તિના પ્રત્યયો લાગે છે. બન્નેય વ્યાકરણની દૃષ્ટિએ સમાનાધિકરણ = સમાન-અર્ચના વાચક છે. આથી બન્ને વચ્ચે અભેદ છે પરંતુ, એકાંતે નયા વગેરે “કર્તાની પ્રધાનતા કે ગૌણતા નથી તેમજ નિતિ વગેરે ક્રિયાની પણ પ્રધાનતા કે ગૌણતા-ઉક્ત પ્રયોગમાં નથી, એમ ટીકાકારનો કહેવાનો ભાવ-સારાંશ જણાય છે.
નય શબ્દના અર્થનું નિરૂપણ કરાય છતે શિષ્યાદિ અન્ય વ્યક્તિ ભાષ્યમાં પ્રશ્ન ઉઠાવે છે.
ભાષ્યઃ અહીં શિષ્યાદિ પૂછે છે - પ્રશ્નઃ શું આ નયો એ (જૈનશાસ્ત્રથી) અન્ય-શાસ્ત્રમાં