________________
४५५
સૂ૦ ૨૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् भाष्यकारेणानन्तरमिति व्यपदिष्टा इत्यनर्थान्तरमिति ।
सकर्मकाणां प्राप्येण कर्मणा भवितव्यमिति दर्शयति -
भा० जीवादीन् पदार्थान् नयन्ति प्राप्नुवन्ति कारयन्ति साधयन्ति निर्वर्तयन्ति निर्भासयन्ति उपलम्भयन्ति व्यञ्जयन्तीति नयाः । ___टी० जीवादीन् पदार्थान् नयन्तीत्यादि । अत्र च णी-प्रयोगो नयतेरर्थ इति जीवादीन् शास्त्रप्रतिपाद्यान् सप्त पदार्थानित्यनेन वाच्यान् व्यपदिशति, न गम्यानिति, तान्
અનેક અર્થો હોઈ શકે છે એ ન્યાયથી સિદ્ધ થાય છે.)
પ્રેમપ્રભા : આ પ્રમાણે આ આઠ શબ્દો એ કંઈક ભેદથી તફાવતથી યુક્ત હોવા છતાંય ભાષ્યકાર વડે અનર્થાન્તર (અભિન્ન-અર્થવાળા/સમાનાર્થી) તરીકે કહેલાં છે, આથી અનર્થાન્તર = પર્યાયશબ્દો જાણવા. (અર્થાત્ જુદી જુદી વ્યુત્પત્તિ વડે અર્થ કંઈક જુદાં પડવા છતાંય છેવટે એક જ અર્થને જણાવનારા હોવાથી અભિન-અર્થવાળા સમજવા.)
ન' વગેરે શબ્દોમાં રહેલ ની વગેરે ધાતુઓ/ક્રિયાઓ એ સકર્મક છે. કર્મ-સહિત છે આથી તે દરેકનું કોઈને કોઈ પ્રાપ્ય એવું કર્મ હોવું જોઈએ. (દા.ત. નયન્ત = લઈ જાય છે, પ્રાનુવનિ = પ્રાપ્ત કરે છે. તો અહીં કોને લઈ જાય છે ? પ્રાપ્ત કરે છે ? એમ પ્રાપ્ય કર્મની અપેક્ષા રહે છે.) આથી ભાષ્યમાં તે બતાવે છે.
ભાષ્ય : (નીવાલીન પાન નન્ને ઈત્યાદિ) જીવ આદિ પદાર્થોને પ્રકાશિત કરે, (જણાવે) તે નય. તેમજ (સામાન્ય આદિ રૂપે) પ્રાપ્ત કરાવે, બોધ કરાવે, સાધે, ઉત્પન્ન કરે, નિર્માસન (પ્રકાશન) કરે, ઉપલંભન કરે, વ્યંજન/અભિવ્યક્તિ કરે તે “નયો' કહેવાય. (ઉક્ત દરેક ક્રિયાપદો સકર્મક છે અને “જીવાદિ પદાર્થો એ તેનું કમી છે.)
પ્રેમપ્રભા : ભાષ્યમાં નીવાલીન પાર્થીનું નક્તિ રૂતિ નથીઃ ઇત્યાદિ અન્વય છે. અહીં ની ધાતુનો અર્થ – ના પ્રયોગોરૂપ છે અર્થાત્ “પ્રેરક અર્થ છે. (અર્થાતુ પ્રાપ્ત કરે એમ નહીં પણ જીવાદિ અર્થને પ્રાપ્ત કરાવે, જણાવે (તે “નય') એમ અર્થ સમજવાનો છે.) અહીં ‘જીવાદિ પદાર્થોને પ્રકાશિત કરે તે “નય’. એમાં જીવાદિ એટલે શાસ્ત્ર વડે પ્રતિપાદ્ય = કહેવાતા એવા જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ પૂર્વે કહેલાં) સાત પદાર્થો લેવાના છે. “અર્થો એમ કહેવાને બદલે “પદાર્થો' એમ કહેવાથી ૨. પૂ. I :- મુ. | ૨. પૂ. મુ. |