________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४५३
पदग्रहणेन प्रश्नयति, पदस्यार्थो वाच्यः क इति, न तु गम्यमानम्, सूरिराह - अत्रोच्यतेनयाः प्रापका इत्यादिना कर्त्रर्थः प्रदर्श्यते - नयन्त इति नयाः, सामान्यादिरूपेणार्थ प्रकाशयन्तीत्यर्थः । प्रापका इत्यनेन नयतेरन्तर्णीतण्यर्थता ख्यायते, प्रापयन्ति आत्मनि तं तमर्थं स्वाभिमताभिरुपपत्तिभिरिति । कुर्वन्तीत्यादिभिस्तु नयतेरर्थान्तरतापि शक्या कल्पयितुमित्येतद् दर्शयति-कुर्वन्ति तद् तद् विज्ञानमात्मन इति कारकाः, अपूर्वं प्रादुर्भावयन्ति
-
આમાં ‘પ ્' શબ્દના ગ્રહણથી ભાષ્યમાં ‘વાચ્ય' અર્થ સંબંધી પ્રશ્ન કરે છે કે, ‘પદ’નો ‘વાચ્ય' અર્થ શું છે ? પણ ગમ્યમાન · અધ્યાહાર રૂપે જણાઈ જતાં અર્થ સંબંધી પ્રશ્ન કરાતો નથી. આમ ‘પદ’ના ગ્રહણ દ્વારા ‘પદ’થી જણાતા એવા વાચ્ય અર્થ સંબંધી પ્રશ્ન છે એમ સૂચવવા માટે જોર્થઃ । એમ કહેવાને બદલે ‘ઃ પવાર્થ: ।' એમ ભાષ્યમાં કહેલું છે.
‘નય’ના પર્યાય શબ્દો
હવે મૂળ પ્રશ્નનો જવાબ આપતાં સૂરિજી કહે છે
-
જવાબ : આ વિષયમાં જવાબ કહેવાય છે કે, નયા: પ્રાપાઃ વગેરે ૮ શબ્દો એ અનર્થાન્તર અર્થાત્ અભિન્ન-અર્થવાળા પર્યાયશબ્દો છે. આ આઠેય પર્યાયશબ્દોની વ્યુત્પત્તિ વડે અર્થ જણાવાય છે. તેમાં ‘કર્તા'રૂપ કારક અર્થમાં આ શબ્દોની વ્યુત્પત્તિ બતાવાય છે. (૧) નય : નયને કૃતિ (ની + અય્ ) નયાઃ । જે ‘સામાન્ય’ આદિ (આદિથી વિશેષ વગેરે) રૂપે અર્થને પ્રાપ્ત કરાવે - જણાવે - પ્રકાશિત કરે તે નય કહેવાય. આમ નય એટલે બોધ-વિશેષ અભિપ્રાય વિશેષ (આમ સર્વત્ર વાચ્ય અર્થ સમજવો.) (૨) પ્રાપક ઃ ‘પ્રાપક’ શબ્દ એ ‘પ્રેરક' અર્થવાળો છે. (પ્રાપ્ત કરવું નહીં, પણ પ્રાપ્ત કરાવવું.) આ શબ્દ દ્વારા પૂર્વના ‘નય’ શબ્દમાં જે ની ધાતુ છે, તે અંતર્ભૂત નિ પ્રત્યયના પ્રેરક/પ્રયોજક-કર્તારૂપ અર્થવાળો છે, એમ જણાવાય છે, સૂચવાય છે. અહીં પ્રાપત્તિ - એટલે કે આત્મામાં પોતાને અભિમત/ઇષ્ટ એવી યુક્તિઓ-તર્કો દ્વારા તે તે અર્થને જે પ્રાપ્ત કરાવે, સમજાવે તે ‘પ્રાપક' કહેવાય. (૩) કારક : વૃત્તિ વગેરે આગળના પ્રયોગો વડે/પર્યાયો વડે તો ‘ની’ ધાતુ કે જેના ઉપરથી નય શબ્દ બનેલો છે, તેના અન્ય અર્થની પણ કલ્પના કરવાને શક્ય છે. આ વાત ‘કારક’ શબ્દની વ્યુત્પત્તિ દ્વારા દર્શાવે છે. વૃત્તિ તદ્ તદ્ વિજ્ઞાનમાત્મનઃ કૃતિ ( + અ) વ્યારા । આત્માને
-