________________
४५२ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ पञ्च । अतो नैगमादिसूत्रे । नया इति यदभिधानं तस्यानेककारकसन्निधाने सति कः प्रत्ययार्थो ग्राह्य इति संशयानः पृच्छति-तन्नया इति कः पदार्थः ? । तदित्यनेन बहुवचनान्तमभिधानं नया इत्येतन्निदिशति, नया इति तु इतिशब्दः नया इत्यस्य पदार्थविपर्यासकृत्, नया इत्यस्य शब्दस्य कः पदार्थः । ननु च कोऽर्थ इतीयंता सिद्धम् ? तत्र पदार्थ इति पदग्रहणमतिरिच्यते? उच्यते-शब्दस्य हि विविधोऽर्थो वाच्यो गम्यश्च, यथा गुड इत्युक्ते द्रव्यं वाच्यम्, माधुर्यादयस्तु गम्याः, एवमिहापि वाच्योऽर्थो यः कश्चित् कादिरूपः शेषस्तु गम्य इति, तत्रेह वाच्यमर्थं
પ્રશ્નઃ આપના વડે નૈગમ આદિ પાંચ નો લક્ષણથી કહેવાયા. આથી સૈમસંપ્રદ (૧-૩૪) સૂત્રમાં જે “નયા:' એ પ્રમાણે અભિધાન છે, શબ્દ છે, તેમાં અનેક કારકોનું સંનિધાન = સમીપતા હોતે છતે તેના પ્રત્યાયનો કયો અર્થ લેવા યોગ્ય છે ? આ પ્રમાણે શંકા કરતો એવો શિષ્ય ભાષ્યમાં પ્રશ્ન ઉઠાવે છે કે, “નયા: નયો એ શું પદાર્થ છે? આ સમૂહાર્થ છે. ટીકાકાર અવયવ-અર્થ જણાવે છે. તદું શબ્દથી ભાષ્યકાર બહુવચનાન્ત નયાઃ એવા પદનો નિર્દેશ કરે છે. નવા રૂતિ એવા પ્રયોગમાં રૂતિ શબ્દ એ નથી એવા પદાર્થને બદલનારો છે. આથી “નયા: એવા શબ્દનો શું પદાર્થ છે ?' એવો અર્થ પ્રાપ્ત થાય છે. અર્થાત્ કૃતિ દ્વારા નયા: એ પદનો શબ્દ-પરક અર્થ કરાય છે અને ષષ્ઠી-વિભક્તિરૂપે ફેરફાર કરાય છે. - રોજ ભાષ્યમાં “અર્થને બદલે “પદાર્થ' કહેવાનું પ્રયોજન જ
શંકા : ભાષ્યમાં જે પ્રશ્ન-વાક્ય છે, તેમાં (નઃ તિ) કોડ: (શું અર્થ છે ?) એટલું જ કહેવાથી ચાલી જાય છે. આથી ત: પાર્થ એમ કહેવાની જરૂર નથી. આમાં પ૬ શબ્દનું ગ્રહણ અધિક/વધારાનું જણાય છે.
સમાધાન : એવું નથી, “પદ' - શબ્દના ગ્રહણ પાછળ આવો આશય રહેલો છે - શબ્દનો અર્થ બે પ્રકારનો હોય છે. (૧) વાચ્ય અને (૨) ગમ્ય.. જ્યારે ગુરુ (ગોળ) એમ કહેવાય ત્યારે ગોળ રૂપી) “દ્રવ્ય' એ વાચ્ય - અર્થ છે. અને તેની મિઠાશ-મધુરતા વગેરે અર્થ એ ગમ્ય છે, અનુમેય છે. (અર્થાત્ સીધો અર્થ ગોળ છે. પણ ‘મિઠાશ” રૂપ અર્થ એ અર્થપત્તિથી/સામર્થ્યથી જણાઈ જાય છે. મિઠાશ વિનાનો ગોળ હોતો નથી. માટે “ગોળ કહેવાતા મિઠાશનું પણ અનુમાન થાય છે.) આ બે અર્થો પૈકી અહીં પણ જે કોઈ “કર્તા આદિ રૂપ અર્થ એ “વા' અર્થ છે અને શેષ અર્થ એ ગમ્ય છે - અનુમેય છે. ૨. પૂ. તત્ર મુ. ૨. પરિવુ 1 રૂયતા મુ. રૂ. સર્વપ્રતિષ :૦૫. I ૪. પૂ. I fસોડ મુ. I