________________
ફૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४३३ इति शब्दनयस्त्रिभेदः त्र्यंश इति, तानाह-साम्प्रत इत्यादिना । साम्प्रतं वर्तमानं भावाख्यमेव वस्त्वाश्रयति यतोऽतः साम्प्रतः, सम्प्रतिकाले यद् वस्तु भवं तत् साम्प्रतं तद्वस्त्वाश्रयन् साम्प्रतोऽभिधीयते । ननु च 'कालाठञ्' (पा० ४/३/११) इति साम्प्रतिक इति भवितव्यम्, नैष दोषः, वर्तमानक्षणवर्तिवस्तुविषयोऽध्यवसायस्तद्भवः शब्दः साम्प्रतः, स्वार्थिको वा प्रज्ञादित्वात् । एष च मौलशब्दनयाभिप्रायाविशिष्ट इति न पृथगुदाहरणैर्विभावितः । ભાષ્યકાર કહે છે- (૧) સાંપ્રત (૨) સમભિરૂઢ અને (૩) એવંભૂત એ ત્રણ શબ્દનયના પ્રકારો છે. તેમાં (૧) સાંપ્રત-શબ્દનયઃ જે કારણથી આ નય સાંપ્રત = એટલે કે વર્તમાન એવા ભાવ સ્વરૂપ જ વસ્તુનો આશ્રય/સ્વીકાર કરે છે (પણ નામાદિ રૂપ વસ્તુનો નહિ) આથી સાંપ્રત શબ્દ-નય કહેવાય છે. સાંપ્રત-શબ્દની વ્યુત્પત્તિ જણાવતાં કહે છે, સંપ્રતિકાળે (વર્તમાન-કાળે) જે વસ્તુ થનારી હોય તે સાંપ્રત કહેવાય. (અહીં તત્ર મવ: [સિ.કે.સૂ૦૬-૩-૧૨૩] સૂત્રથી પ્રત્યય લાગેલો જાણવો.) તેવી સાંપ્રત વસ્તુનો આશ્રય કરનારો નય પણ (અભેદ ઉપચારથી) “સાંપ્રત’ નય કહેવાય.
શંકાઃ “સંપ્રતિ' (વર્તમાનકાળ) શબ્દ એ કાળવાચક શબ્દ છે અને કાળવાચક શબ્દોથી વ્યાકરણના નિયમ પ્રમાણે વર્નાક્રુઝ (પા૪-૩-૧૧) સૂત્રથી ૩ (ડુ ) પ્રત્યય લાગીને સાતિવા શબ્દ બનવો જોઈએ. આથી સાંપ્રત રૂપ યોગ્ય નથી. (પાણિની વ્યાકરણમાં ફક્સ પ્રત્યયની ૩– સંજ્ઞા કરેલી છે. આથી ૩૬ થી રૂપ પ્રત્યયનું ગ્રહણ થાય છે.)
સમાધાન ઃ ના, આ રીતે કરેલ સાસ્કૃત શબ્દનો પ્રયોગ પણ દોષ રૂપ નથી. જુઓ, સંપ્રતિ શબ્દનો અર્થ છે વર્તમાન ક્ષણમાં (કાળમાં) થનારી/વર્તનારી વસ્તુ - વિષયક અધ્યવસાય/બોધવિશેષ/અભિપ્રાય. એ પ્રમાણે સંપ્રતિ-શબ્દનો (લાક્ષણિક-ઔપચારિક) અર્થ અમે કરીએ છીએ. આ અર્થમાં સંપ્રતિ શબ્દ કાળ-અર્થમાં નથી પણ બોધ અર્થમાં છે, માટે રૂ પ્રત્યય નહીં લાગે. આથી તત્ર મવ: = તેમાં થનાર શબ્દ એવા અર્થમાં ગ્ર લાગવાથી “સાંપ્રત” કહેવાય.
શંકાઃ “સંપ્રતિ’ શબ્દનો અર્થ છે- વર્તમાન ક્ષણે વર્તનારી વસ્તુ સંબંધી અધ્યવસાય. તે શબ્દને “તત્ર ભવ:' (તેમાં થનાર) એવા અર્થમાં ગન્ લગાડીને “સાંપ્રત રૂપ બનાવો છો પણ તે ઠીક નથી. કારણ કે તેમ કરવામાં “વર્તમાનક્ષણે વર્તનારી વસ્તુ સંબંધી અધ્યવસાય/બોધ-વિશેષમાં થનાર (શબ્દ)' એવા અધિક અર્થનો “સાંપ્રત’ શબ્દથી ૨. સર્વપ્રતિપુ ! ભવ મુ. |