________________
સૂ૦ રૂ૫]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४४७ टी० नामेत्यादि । नामस्थापनाद्रव्यभावेषु नम्यमाने वस्तुनि घटादौ स्थाप्यमाने वाऽऽकारात्मना द्रव्ये च गुणसंद्रावात्मके भावे च प्रतिविशिष्टपर्यायरूपे प्रसिद्धपूर्वात् प्रसिद्धो निर्जातः पूर्वमिति संज्ञासम्बन्धकाले प्रसिद्धोऽसौ घटादिशब्दोऽभिधानतया, तेषां नामादीनामस्य घटादेरर्थस्यायं वाचक इत्येवं प्रसिद्धपूर्वाद् वाच्यवाचकलक्षणसम्बन्धसङ्केतनाद् योग्यतालक्षणसम्बन्धावगतेर्वा । शब्दादिति, अभिधानात् नाम्न इति यावत् अर्थे अभिधेये यः प्रत्ययो विज्ञानं स साम्प्रतो नयः । एतदुक्तं भवति-नामादिषु प्रतिविशिष्टवर्तमानपर्यायापनेषु एव प्रसिद्धो वाचकतया यः शब्दस्तस्माच्छब्दात् भावाभिधायिनः तद्वाच्येऽर्थे भावरूपे જ્ઞાન પૂર્વે થયેલું છે એવા) શબ્દથી અર્થને વિષે બોધ થવો તે સાંપ્રતનય કહેવાય છે.
જ સાંપ્રત-શબદનયનું સ્વરૂપ ક પ્રેમપ્રભા : ભાષ્યમાં સાંપ્રત-શબ્દનયનું લક્ષણ કહે છે. નામાદિ વિષે એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિષે... જેનું (“ઘટ' વગેરે રૂપ) નામ કરાય તે નામરૂપ ઘટાદિ વસ્તુ. તેમજ આકારરૂપે સ્થાપિત કરાય તે સ્થાપના રૂપ ઘટ વગેરે વસ્તુ, તેમજ (રૂપ વગેરે) ગુણોના સમુદાય રૂ૫ (અથવા ગુણના આશ્રયરૂ૫) દ્રવ્ય-ઘટાદિ વસ્તુ અને ચોક્કસ વિશિષ્ટ પર્યાયરૂપ ભાવ ઘટાદિ વસ્તુ છે. આવા નામાદિ રૂપ ઘટાદિ વસ્તુને વિષે પ્રસિદ્ધપૂર્વ એવા શબ્દથી અર્થનું જ્ઞાન તે સાંપ્રત-નય કહેવાય એમ સમસ્ત અર્થ છે. પ્રસિદ્ધપૂર્વ એટલે જે પૂર્વમાં પ્રસિદ્ધ = નિર્ણાત હોય, જણાયેલ હોય. પૂર્વમાં એટલે સંજ્ઞાનો સંબંધ (નામકરણ) કરવાના કાળે આ ઘટાદિ શબ્દ એ અભિધાનપણે - તે તે અર્થના બોધક શબ્દરૂપે પ્રસિદ્ધ થયેલો છે... અર્થાત્ તે નામ-સ્થાપના આદિ રૂપ ઘટાદિ વસ્તુ પૈકી અમુક પ્રકારનો “જે ઘટ આદિ અર્થ છે, તેનો આ વિટાદિ શબ્દો વાચક છે એ પ્રમાણે ઠરાવવું, નક્કી કરવું તે પ્રસિદ્ધપૂર્વ કહેવાય છે. આમ આવા વાચ્ય (વટાદિ પદાર્થ) અને વાચક (“ઘટ’ શબ્દ) રૂપ સંબંધનો સંકેત કરવાથી અથવા (અમુક પદનો બીજા પદમાં સંબંધ થવાની) યોગ્યતારૂપ સંબંધનો જેને વિષે અવબોધ થયો છે એવા શબ્દથી એટલે કે અભિધાનથી/નામથી જે ઘડા વગેરે અર્થને વિષે (વાચ્ય પદાર્થને વિષે) પ્રત્યય = જ્ઞાન થવું તે સાંપ્રતનય કહેવાય..
અહીં કહેવાનો ભાવ આ પ્રમાણે છે - નામ - સ્થાપના - દ્રવ્ય - ભાવ એ ચાર પ્રકારના અર્થ પૈકી અમુક ખાસ વિશિષ્ટ એવા વર્તમાન પર્યાયને પામેલાં એવા જ ઘટાદિ ૨. .પૂ. સંજ્ઞાસંગ્નિસં. મુ.