________________
४४१
સૂ૦ ૩૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् નિયામ:
___टी० निगमेष्वित्यादि । न चैतानि सूत्राणि अवृत्तित्वात्, कैश्चित् पुनन्त्यिा सूत्राणीति प्रतिपन्नम्, तत्र नैगम इत्यस्यावयवप्रविभागेन व्याख्यानं-निश्चयेन गम्यन्ते-उच्चार्यन्ते-प्रयुज्यन्ते येषु शब्दास्ते निगमा जनपदाः तेषु निगमेषु जनपदेषु ये इत्यक्षरात्मकानां ध्वनीनां सामान्यनिर्देशः अभिहिता उच्चारिताः शब्दा घटादयस्तेषामर्थो-जलधारणाहरणादिसमर्थः, शब्दार्थपरिज्ञानं वेति शब्दस्य घटादेरर्थोऽभिधेयस्तस्य परिज्ञानम् अवबोधः, घट इत्यनेनायमर्थ
ભાષ્ય : નિગમ એટલે જનપદ (રાષ્ટ્ર)ને વિષે જે (ઘટ વગેરે) શબ્દો કહેલાં છે, તેઓનો અર્થ અથવા શબ્દાર્થનું જ્ઞાન (બોધ) કરવું તે નૈગમનય છે અને તે દેશ - (વિશેષ)ગ્રાહી અને સમગ્ર - (સામાન્ય)ગ્રાહી (એમ બે પ્રકારે) છે.
પ્રેમપ્રભા શિષ્ય પૂછેલા પ્રશ્નના જવાબ રૂપે જે ભાષ્ય છે, તે સૂત્રો રૂપે નથી, કારણ કે અસમાસ (અવૃત્તિ)રૂપે છે. સામાન્યતઃ સૂત્રોમાં સંક્ષેપમાં જણાવવાના આશયથી સમાસપ્રયોગને પ્રધાનતા અપાય છે. જ્યારે આ જે ભાષ્ય છે, તેમાં અસમાસરૂપે પદો મૂકેલાં છે, માટે ભાષ્ય જ છે, પણ સૂત્રો નથી. કિંતુ, કેટલાંકો વડે “સંક્ષિપ્ત વાક્યો હોવા વગેરે કોઈ કારણથી ભ્રમ થવાથી આ સૂત્રો છે એમ માનેલું છે.
એક બે પ્રકારનો નૈગમ-નય એક હવે આમાં “નૈગમ' એ પ્રથમ નયના અવયવનો વિભાગ કરીને અર્થાત્ વ્યુત્પત્તિ કરવાપૂર્વક તેની વ્યાખ્યા કરાય છે. નિ = નિશ્ચયથી જેમાં શબ્દો (ામ = ) જણાય - ઉચ્ચારાય - પ્રયોગ કરાય તે (નિ = નિશ્ચયેન જગને વેષ રૂતિ નિ + મ =) “નિગમ” કહેવાય. નિગમ એટલે જનપદ/રાષ્ટ્ર. નિમેષ = જનપદ/રાષ્ટ્રોને વિષે જે “ઘટ’ વગેરે શબ્દો અભિહિત હોય એટલે કે ઉચ્ચારાયેલાં હોય તેઓનો જે જલધારણ, જલાહરણ (જળને ધારણ કરવું, લાવવું) વગેરે રૂપ અર્થ છે, તેના સંબંધી જીવને અધ્યવસાય = બોધવિશેષ તે નૈગમ કહેવાય. અહીં એ શબ્દા: = “જે શબ્દો” એમ કહેવાથી અક્ષરાત્મક ધ્વનિનો = શબ્દોનો સામાન્યથી નિર્દેશ કરેલો જાણવો. આથી તમામ પ્રકારના શબ્દોનું ગ્રહણ કરવું. અથવા શબ્દનો જે પૂર્વોક્ત અર્થ તેનું પરિજ્ઞાન તે નૈગમનય.. એટલે કે “ઘટ’ વગેરે શબ્દના અર્થનો બોધ કરવો. જેમ કે, પદ: એવા શબ્દ વડે આવો (કુંબગ્રીવાદિવાળો, તુંબુડાકારવાળો આદિ રૂ૫) અર્થ કહેવાય છે. અને આવા ઘડા રૂપ ૨. .પૂ. I a૦ મુ. ૨. પરિપુ . I રૂ. પfપુ તત્વ ૫. I