________________
४३८ तत्त्वार्थाधिगमसूत्रम्
[ મ૦ ૨ न्यायादस्तिः पर्यायः प्राप्तः । तस्माद् भेदः साधीयान् दन्तिहस्तिनोश्चैकत्वाद् दन्तहस्तैकत्वप्रसङ्ग રૂતિ |
વળી બીજું પણ દોષ આવવાનું ઉદાહરણ આ પ્રમાણે છે. જ્યાં જે વાક્યમાં ક્રિયાપદનો પ્રયોગ/ઉલ્લેખ કરેલો ન હોય, તે ઠેકાણે મવન્તી એટલે કે વર્તમાના વિભક્તિ (પ્રત્યય) જેની પરમાં છે એવા સ્ (ધાતુના) પ્રથમ પુરુષનું (વ્યવહારમાં ત્રીજો પુરુષ એકવચનનું) રૂપ અર્થાત્ ‘તિ' એવું પદ ઉચ્ચારેલું ન હોય તો પણ જણાઈ જાય છે. આથી વૃક્ષ: નક્ષ: એટલું જ બોલાય ત્યારે ગતિ છે) એવું ક્રિયાપદ જણાઈ જાય છે. આ ન્યાયથી (ચત્ર કયિાપવું મૂયતે તત્ર તિર્મવતીપરા પ્રયુ . ન્યાયસંગ્રહ વક્ષસ્કાર - ૨ ન્યાયસૂત્ર ૬૫ એ ન્યાયથી) ગતિ પદ જણાઈ જાય છે. આથી ‘ગતિ' પદ પણ પર્યાયરૂપે પ્રાપ્ત થશે અર્થાત્ તેમ માનવાની આપત્તિ આવશે. આથી પર્યાય- શબ્દોના અર્થનો ભેદ માનવો જ ઉચિત છે. આ પ્રમાણે આવી બધી અસંગત-બેઘાઘંટુ માન્યતાઓ સ્વીકારવાની આપત્તિ આવવાથી શબ્દના ભેદે અર્થનો ભેદ સ્વીકારવો એ જ બહેતર છે. હજી તમને ઓછી દલીલ જણાતી હોય તો અમે કહીશું કે, આ રીતે બે જુદા શબ્દો વડે એક જ વસ્તુનો/અર્થનો બોધ માનશો તો તમારે મતે આ બીજી તકલીફ ઉભી થશે. જુઓ, વસ્તી (વિશાળ દાંતવાળો) એટલે હાથી અને હસ્તી (મોટા હાથવાળો) એટલે પણ હાથી જ અર્થ તમે કહેશો. આથી સંત = દાંત અને ફક્ત = હાથ એ બેને અભિન્ન - એક જ માનવાનો પ્રસંગ આવશે. ‘વંત' અને હસ્ત રૂપ બે જુદા નિમિત્તોને લઈને (જેને દાંત હોય તે દંતી = હાથી અને હતઃ પ્તિ થાય તે હસ્તી જેને હાથ (સૂઢ) હોય તે પણ હાથી. આમ દંત અને હસ્ત એ બે જુદાં નિમિત્તોને લઈને) સંસ્કૃતમાં રસ્તી અને હસ્તી શબ્દો બનેલાં હોવા છતાં પણ તે બેનો એક જ અર્થ તમે માનશો તો “દત” અને “હસ્ત વચ્ચે કોઈ તફાવત નહીં રહે. જયારે દંત અને હસ્ત વચ્ચે તદ્દન ભેદ છે એ વાત તો આબાળગોપાળને વિષે પણ પ્રસિદ્ધ છે. અમારા (સમભિરૂઢ શબ્દનયના) મતે તો દંતી શબ્દનો અને હસ્તી શબ્દનો અર્થ જુદો હોવાથી દંત અને હસ્ત રૂપ નિમિત્તોને એક/અભિન્ન માનવાનો પ્રસંગ નહીં આવે.
આ પ્રમાણે સંજ્ઞાના કથન દ્વારા બીજી સંજ્ઞાના (નામના) અર્થનું કથન (અભિધાન) માનવું તે અવસ્તુ છે – અસદ્ધસ્તુ છે. દરેક શબ્દ પોતાનો જ વાચ્ય અર્થ જણાવે છે બીજા શબ્દનો અર્થ જણાવવા તે સમર્થ નથી. કેમ કે, શબ્દ શબ્દ અર્થનો ભેદ છે. એ પ્રમાણે