________________
સૂ૦ રૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४३१ द्वित्रिभेदौ भवतः, आद्यौ च तौ शब्दौ चेति समानाधिकरणसमासाशङ्कायामाह -
भा० आद्य इति सूत्रक्रमप्रामाण्यान्नैगममाह । स द्विभेदो-देशपरिक्षेपी सर्वपरिक्षेपी चेति । शब्दस्त्रिभेदः-साम्प्रतः, समभिरूढः, एवम्भूत इति ।।
टी० आद्य इति सूत्रक्रम इत्यादि । आदौ भव आद्यः इत्यनेन सूत्रकारः कमाह ? उच्यते-नैगम, कुत इति चेत् ? सूत्रक्रमप्रामाण्यात् अर्थसूचनात् सूत्रं नैगमादि । क्रमः परिपाटी तस्य प्रामाण्यमेवमाश्रयणं तस्मान्नैगमनयं ब्रवीति, स आद्यौ नैगमो द्विभेदो द्वौ भेदावस्येति द्विभेदः । तौ च भेदावाचष्टे-देशपरिक्षेपी सर्वपरिक्षेपी च । देशो विशेषः परमाण्वादिगतस्तं परिक्षेप्तुं शीलमस्य देशपरिक्षेपी, विशेषग्राहीत्यर्थः । सर्वपरिक्षेपी सर्व ૪ તૌ શબ્બી રૂત્તિ (આદ્ય એવા બે શબ્દો) એ પ્રમાણે સમાનાધિકરણ (કર્મધારય) સમાસની શંકા કરીને ભાષ્યકાર સમાધાન આપે છે
ભાષ્યઃ ‘મા’ શબ્દ એ (પૂર્વ) સૂત્રના ક્રમનો આશ્રય કરવાથી નૈગમ' નયને જણાવે છે. તે નગમ-નય બે ભેદવાળો છે. (૧) દેશ-પરિક્ષેપી (ગ્રાહી) અને (૨) સર્વ-પરિક્ષેપી. શબ્દનયના ત્રણ ભેદો છે. (૧) સાંપ્રત, (૨) સમભિરૂઢ અને (૩) એવંભૂત.
પ્રેમપ્રભા : ભાષ્યના અર્થને સ્પષ્ટ કરવાં ટીકામાં પ્રશ્ન ઉઠાવે છેપ્રશ્ન : જે “આદિમાં થનારો હોય તે “આદ્ય' કહેવાય. (માતી મવા રૂતિ (ગરિ + ય =) માર I સિહે. નૂ વિહિાંશાત્ ઃ || ૬-૩-૧૨૪ | સૂત્રથી ય પ્રત્યય થયો છે.) આવા “આઘ' શબ્દ દ્વારા સૂત્રકાર શું કહેવા માંગે છે? જવાબ : માઇ શબ્દથી નૈગમ' નયને જણાવે છે. પ્રશ્ન : આવું શાથી કહો છો ? જવાબ : સૂત્રમાં મૂકેલાં ક્રમની અપેક્ષાએ આમ કહેવાય છે. જે ઇષ્ટ અર્થનું સૂચન કરે તે “સૂત્ર' કહેવાય. સૂત્રથી અહીં નિયમ સંગ્રહ (૧-૩૪) એ પૂર્વસૂત્ર સમજવાનું છે. ક્રમ એટલે પરિપાટી. નૈગમાદિ પૂર્વસૂત્રમાં કહેલ ક્રમના પ્રામાણ્યથી અર્થાત્ ક્રમનો આશ્રય કરવાથી “આદ્ય' શબ્દ એ નૈગમ-નયને કહે છે.
# નૈગમ-નયના બે પ્રકાર જ તે પ્રથમ - મૈગમ નય બે ભેદવાળો છે. (બે ભેદો જેના છે તે દ્વિભેદ' કહેવાય.) તે બે ભેદોને જણાવતાં ભાષ્યમાં કહે છે - (૧) દેશ-પરિક્ષેપી નૈગમ અને (૨) સર્વ૨. સર્વપ્રતિવુ કેમુ. I ૨. પરિપુ ચેતિ મુ. I