________________
સૂ૦ રૂ૪]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४२९ एवमयं समानलिङ्गसङ्ख्यापुरुषवचनः शब्दः । एतदर्शनानुगृहीतं चोच्यते- “अर्थप्रवृत्तितत्त्वानां शब्द एव निबन्धनम्" (वा० प० १३) इति । एवमेते मूलनयाः पञ्च नैगमादयः ।
બુદ્ધિમાન-સજ્જન પુરુષો તો જે કોઈ સદ્ગતુ હોય તેને અવિરુદ્ધ વિશેષવાળી માને છે. અર્થાત્ દરેક વસ્તુ એ પોતાના જે વિશેષો એટલે કે ભેદો છે તેમાં વિરોધ ન હોય એવી માને છે. દા.ત. પર: કુદઃ : આ ત્રણેય શબ્દો જુદા છે. આથી તેનો શબ્દના ભેદને લઈને અર્થનો ભેદ માનીએ તો પણ તે વિરોધી નથી.
ચંદ્રપ્રભા : જ્યારે પટ: બોલાય ત્યારે પત્ ધાતુનો “ચેષ્ટા કરવી અર્થ છે. આથી તે રૂતિ પર: . જે જલાહરણાદિ એટલે કે જળને લાવવું, લઈ જવું, ધારણ કરવું વગેરે “ચેષ્ટા કરે તે ઘટ/ઘડો કહેવાય. તથા યુતિ કુટિલતા/વક્રતા ધારણ કરે તે યુદ: કહેવાય. તથા ૩: આ ત્રણેય શબ્દો દ્વારા કહેવાતા ઘડાના વિશેષો = ભેદો = ધર્મો એ વિરુદ્ધ નથી, એકબીજા સાથે વિરોધ વિના રહી શકે છે. માટે ઘટાદિ એ અવસ્તુ નથી પણ સર્વસ્તુ છે.)
પ્રેમપ્રભા : આ વિષયમાં વૃદ્ધો વડે કહેવાયું છે કે, “યત્ર વાળં મિરરતિ, મિથાનં તત્ ' જે ઠેકાણે અર્થ/પદાર્થ એ વચનનો (શબ્દનો) વ્યભિચાર-વિસંવાદ કરતો નથી અર્થાત્ શબ્દથી જે અર્થ વાચ્ય હોય તે જ અર્થ પ્રાપ્ત થતો હોય પણ વાચ્ય સિવાયનો અર્થ પ્રાપ્ત થતો ન હોય તે “અભિધાન' (વચન/શબ્દ) કહેવાય. આ પ્રમાણે ઉપરોક્ત વાતનો સાર એટલો છે કે શબ્દ એ અર્થની સાથે (૧) સમાન લિંગવાળો (૨) સમાન સંખ્યાવાળો (૩) સમાન પુરુષવાળો અને (૪) સમાન વચનવાળો હોય છે. આનો વિચાર ઉપર સંક્ષેપથી ઉદાહરણો સહિત કરેલો છે.
આ “શબ્દરૂપી દર્શન/મત/નય વડે અનુગૃહીત-સમર્થિત હોવાના કારણે અન્યત્ર (ભર્તૃહરિ-કૃત “વાક્યપદીયમ્'માં કહેલું છે કે, અર્થ-પ્રવૃત્તિ-તત્ત્વોનાં શબ્દ વ નિવશ્વના અર્થ : અર્થ પદાર્થ) સંબંધી પ્રવૃત્તિના તત્ત્વોનો - રહસ્યોનો તાગ પામવામાં શબ્દો જ કારણભૂત છે.
ચંદ્રપ્રભાઃ શ્લોકનો ઉતરાર્ધ આ પ્રમાણે છે - તત્ત્વાવવોથઃ શબ્દાનાં નાતિ વ્યાકરવિના II [વા. ૫. શ્લો. ૧૩] અને શબ્દોના સ્વરૂપનો-તત્ત્વનો-રહસ્યનો યથાર્થ બોધ વ્યાકરણ વિના થઈ શકતો નથી. શબ્દ-મૂલક જ અર્થની પ્રતીતિ થાય છે. આ વિષે અમે રચેલ ન્યાયસંગ્રહગુર્જરીનુવાદમાં ટાંકેલ “વાક્યપદીયમ્' ગ્રંથના અન્ય શ્લોકો પણ જોવા યોગ્ય છે.