________________
४२६ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ सत्यः, नातीतमनागतं वास्तीति, एतद्दर्शननिबन्धनं चैतदेपदिश्यते, "चर खाद च" इत्यादि "તાવાનેષ પુરુષ:” ત્યાદ્રિ વતિ |
शब्दनयः शब्द एव, सोऽर्थकृतवस्तुविशेषप्रत्याख्यानेन शब्दकृतमेवार्थविशेषं मन्यते, यद्यर्थाधीनो विशेषः स्यात् न शब्दकृतः, तेन घटवर्तमानकाले घट एव निर्विशेषः स्यात् कर्मकरणसम्प्रदानापादानस्व-स्वाम्यादिविशेषान् नाप्नुयात्, ततश्च घटं पश्यति एवमादिः = વર્તમાનપર્યાય છે, એ જ સત્ય છે, સાચો છે. પણ અતીત-અવસ્થા અથવા ભાવિઅવસ્થા જેવી વસ્તુ સત્ય નથી.
આ પ્રમાણે ઋજુસૂત્રનયે પોતાનો અભિપ્રાય જણાવ્યો. આ દર્શનના (મતના અભિપ્રાયના) કારણે જ લોકમાં આ પ્રમાણે કહેવાય છે કે, દર તુ ફર અને તુ ખા – ભોજન કર.) અથવા પતાવાનેષ પુરુષ: I આ પુરુષ આવો છે, આવા પ્રકારનો છે, વગેરે. આવા ઉલ્લેખો = કથનો વર્તમાનકાળની અવસ્થાને ઉદ્દેશીને જ કરાયા છે. આથી આવા પ્રકારના કથનો અને તેના દ્વારા જે બોધ થાય છે તે ઋજુસૂત્ર-નયને આભારી છે. (હવે શબ્દ-નય પોતાના મતનું સ્થાપન કરવા આગળ આવે છે.)
એક શદ-નયનો અભિપ્રાય: શબ્દાધીન અર્થવ્યવસ્થા જ (૫) શબ્દ-નય : શબ્દ જ પ્રધાન છે, એમ શબ્દનય માને છે. શબ્દ એ અર્થ વડે વસ્તુના વિશેષનો = ભેદોનો નિષેધ કરવાપૂર્વક શબ્દકૃત એટલે કે શબ્દના કારણે અર્થના ભેદને તફાવતને માને છે. જો (ઘટ વગેરે) અર્થને/પદાર્થને આધીન જ વસ્તુનો ભેદ (વિશેષ) પડતો હોય, પણ શબ્દકૃત ભેદ પડતો ન હોય તો ઘડાના વર્તમાનકાળે ઘડો પોતે જ નિવિશેષ બની જશે અર્થાત્ ઘડો કોઈપણ વિશેષથી/ભેદથી રહિત છે એમ માનવાની આપત્તિ આવશે. પણ કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન તથા સ્વ-સ્વામી વગેરે સંબંધ આદિ (આદિથી આધાર વગેરે) રૂપ વિશેષોને ભેદોને પ્રાપ્ત નહીં કરે. (કારણ કે આવા કર્મ, કરણ વગેરે ભેદો તો શબ્દને લઈને જ પડે એમ શબ્દ-નય માને છે.) અને આથી ૮ પતિ “તે ઘડાને દેખે છે. આવા પ્રકારના કર્મ વગેરે “કારક ને લઈને કરાયેલ છે વ્યવહાર છે, તેનો છેદ ઉડી જશે.
ચંદ્રપ્રભા : કારણ કે નિર્વિશેષ એટલે સામાન્ય-માત્ર... “આ ઘડો છે' એવા કર્મ આદિ ૨. .પૂ. વાળ મુ. . ૨. પરિપુ ! તદુપ મુ. રૂ. પરિપુ ઉપવ રણામુ. ઇ. પરિવુ . I સ્વ૦ ના. . I ૫. 3.પૂ. 1 કિ. મુ.