________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ अ० १
भा० अवस्थितं यावति क्षेत्रे उत्पन्नं भवति ततो न प्रतिपतति आ केवलप्राप्तेरवतिष्ठते, आ भवक्षयाद् वा जात्यन्तरस्थायि वा' भवति लिङ्गवत् ॥ २३ ॥
उक्तमवधिज्ञानम् । मनःपर्यायज्ञानं वक्ष्यामः ।
३५६
टी० अवस्थितमिति । अवतिष्ठते स्म अवस्थितं यया मात्रयोत्पन्नं तां मात्रां न जहातीतियावत्, एतदाह- यावति क्षेत्र इत्यादि । यावति यत्परिमाणे क्षेत्रेऽङ्गुला'सङ्ख्येयभागादावुत्पन्नमा सर्वलोकात् तत इति तस्मात् क्षेत्रान्न प्रतिपतति - न नश्यति, सर्वकालमास्ते, कुतोऽवधैिर्यावदास्त इति ? उच्यते - आ केवलप्राप्तेः, आङ् मर्यादायाम् । केवैलं ज्ञानं (केवलज्ञानं) तस्य प्राप्तिः लाभः आ केवलप्राप्तेर्यावत् केवलं ज्ञानं न प्राप्नोति, प्राप्ते तु केवले छाद्मस्थिर्कज्ञानं व्यावर्तते । अथवा आ मरणात् तदाह-आ भवक्षयात्, અસ્થિર હોય છે.
ભાષ્ય : (૬) અવસ્થિત : જેટલાં ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયું હોય તેનાથી નીચે પડતું નથી (ઘટતું નથી) પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અવસ્થિત જ રહે છે. અથવા (મનુષ્યાદિ) ભવનો ક્ષય ન થાય ત્યાં સુધી અવસ્થિત રહે છે. અથવા (પુરુષવેદ આદિ) લિંગની જેમ અન્ય જાતિ (જન્મ)માં પણ આ અવધિજ્ઞાન (જીવની) સાથે રહે છે. અવધિજ્ઞાન કહ્યું હવે મનઃપર્યાયજ્ઞાનને કહીશું.
* દ્રષ્ટાંત-સહિત અવસ્થિત અવધિજ્ઞાન
પ્રેમપ્રભા : અતિતે સ્મ - જે સ્થિર રહેલું હોય તે ‘અવસ્થિત’ કહેવાય. જે માત્રામાં અર્થાત્ જેટલાં ક્ષેત્ર વિષે ઉત્પન્ન થયું હોય તે માત્રાને છોડતું નથી ઘટાડતું નથી. આ અર્થને ભાષ્યમાં જણાવે છે. યાવત્ જેટલાં પરિણામવાળા ક્ષેત્રમાં એટલે કે અંગુલના અસંખ્યાતમાં ભાગથી માંડીને સમસ્ત લોક પર્યંત ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયું હોય, તે ક્ષેત્રથી પડતું નથી, નાશ પામતું નથી અર્થાત્ સર્વકાળ સુધી રહે છે.
=
પ્રશ્ન : કેટલા કાળસુધી આ અધિજ્ઞાન રહે છે ?
જવાબ : જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી રહે છે. આ વનપ્રાપ્તે: । અહીં આ (આલ્) શબ્દ મર્યાદા અર્થમાં છે. કેવળ એટલે કેવળજ્ઞાન, તેની પ્રાપ્તિ સુધી. અર્થાત્ કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એમ મર્યાદા જણાવે છે. કેવળજ્ઞાનની ૨. ટીજાનુ॰ / ના. મુ. | ૨. પાવિવુ / કુતાના૦ પૂ. / રૂ. પૂ. । ધેર્યાં મુ. | ૪-、. પૂ. / વેવલજ્ઞા॰ મુ. / ૬. પૂ. । સ્થિ જ્ઞા॰ મુ. | ૭, સર્વપ્રતિવુ । ના. મુ. I