________________
३६६
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૫૦ ૨ सू० विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोः ॥ १-२६ ॥
भा० विशुद्धिकृतः, क्षेत्रकृतः, स्वामिकृतः, विषयकृतश्चानयोर्विशेषो भवति अवधिमनःपर्यायज्ञानयोः । तद्यथा -
टी० विशुद्धीत्यादि । विशुद्धिः बहुतरपर्यायपरिज्ञानकारणत्वं, क्षेत्रं आकाशं दृश्यमानादृश्यमानरूप्यरूपिद्रव्याधारः, स्वामी ज्ञानस्योत्पादयिता, विषयो ज्ञानगम्यः पदार्थः, एभ्यो हेतुभ्योऽवधिमनःपर्यायज्ञानयोर्विशेषोऽवगन्तव्यः । पञ्चम्यर्थं च कृतशब्देनाचष्टे, विशुद्ध्या कृतो विशुद्धिकृतः क्षेत्रेण कृतः क्षेत्रकृतेः स्वामिना कृतः स्वामिकृतेः विषयेण कृतः विषयकृत इति । अनयोरि अवधिमनःपर्याययौँः प्रतिविशेषो भेदोऽवधिमनःपर्यायज्ञानयोरिति,
જ્યારે ઉત્તરપક્ષવાદી શાસ્ત્રકાર પરમર્ષિ તો ઉક્ત બન્નેય જ્ઞાનો વચ્ચે વિશુદ્ધિ વગેરે ભેદના કારણો જાણતાં હોવાથી આ પ્રમાણે (જવાબરૂપે આગળના સૂત્રને) કહે છે - આ વિષયમાં (જવાબ) કહેવાય છે. (જવાબ)
વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષમ્યોશ્વમન:પર્યાયઃ મે ૨-રદ્દ છે સૂત્રાર્થ : વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય એ ચાર હેતુથી અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન વચ્ચે તફાવત પડે છે.
ભાષ્ય : આ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન વચ્ચે (૧) વિશુદ્ધિકૃત (૨) ક્ષેત્રકૃત (૩) સ્વામિકૃત અને (૪) વિષયકૃત ભેદ પડે છે. તે આ પ્રમાણે -
ક અવધિજ્ઞાન અને મન:પર્યાય જ્ઞાન વચ્ચે ચાર પ્રકારે ભેદ છે પ્રેમપ્રભા : (૧) વિશુદ્ધિઃ વસ્તુના અત્યંત ઘણા પર્યાયોના જ્ઞાનનું (મુખ્ય) કારણ હોવા રૂપ વિશુદ્ધિ. (૨) ક્ષેત્ર : દેખાતાં એવા રૂપી અને નહીં દેખાતાં એવા અરૂપી દ્રવ્યોના આધારભૂત તે આકાશ જે ક્ષેત્ર કહેવાય. (૩) સ્વામી : જ્ઞાનને ઉત્પન્ન કરાનાર અર્થાત્ જ્ઞાનના ધારક, માલિક તે સ્વામી કહેવાય. (૪) વિષય : જ્ઞાન વડે જાણવા યોગ્ય પદાર્થ તે વિષય કહેવાય. આ હેતુઓથી અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન વચ્ચે ભેદ/તફાવત જાણવો. ભાષ્યમાં “કૃત” શબ્દ વડે પંચમી વિભક્તિના અર્થને (અપાદાન = ભેદ, છૂટા પડવું) જણાવે છે. વિશુદ્ધિ વડે કરેલો ભેદ તે વિશુદ્ધિકૃત તેમજ ક્ષેત્રકૃત એટલે ક્ષેત્ર વડે કરેલો, સ્વામીના કારણે કરેલો ભેદ તે સ્વામીકૃત તથા વિષય વડે કરેલો તે ૨. પારિપુ ! ના, પૂ. | ૨-૩. પૂ. I ના. મુ. | ૪. પારિવું ! યજ્ઞાનયો. મુ. |