________________
३९४
तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ च रूपिद्रव्यविषये गदिते, न चैवंविधोऽस्ति विषयः केवलिनः, सम्भिन्नलोकालोकग्राहित्वात्, तस्मात् ते अपि न स्त इति, तस्मादुपपत्तिबलादेतानि चत्वारि केवलिनो दिव्यदृश्वनो न સક્તિ |
भा० किञ्चान्यत् । मतिज्ञानादिषु चतुर्पु पर्यायेणोपयोगो भवति, न युगपत् । सम्भिन्नज्ञानदर्शनस्य तु भगवतः केवलिनो युगपत् सर्वभावग्राहके निरपेक्षे केवलज्ञाने केवलदर्शने चानुसमयमुपयोगो भवति । किञ्चान्यत् ।
टी० किञ्चान्यदित्यादिना स्वाभिप्रायद्वयं प्रकाशयन्ति-मतिज्ञानादिषु चतुर्यु मतिश्रुतावधिमनःपर्यायज्ञानेषु पर्यायेण क्रमेण उपयोगः स्वविषयग्राहिता भवति न युगपत्, एकस्मिन् काले न स्वविषये एषां व्यापारः । यदा मतिज्ञानी मतिज्ञानेनोपयुक्तो નથી. વળી અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ બે જ્ઞાન રૂપી દ્રવ્ય રૂપ વિષયવાળા કહેલાં છે. કેવળજ્ઞાનીના જ્ઞાનનો વિષય આવા પ્રકારનો નથી. અર્થાત્ રૂપી દ્રવ્યરૂપ મર્યાદિત વિષયવાળો નથી. કારણ કે, કેવળજ્ઞાન તો સમસ્ત/સંપૂર્ણ લોકાલોકને ગ્રહણ (બોધ) કરનારું છે. આથી આ બે જ્ઞાન પણ કેવળજ્ઞાનીને ન હોય. આથી આવી યુક્તિના બળથી આ ચાર જ્ઞાનો દિવ્યદષ્ટિવાળા કેવળી ભગવંતોને હોતાં નથી. (હવે પોતાનો અભિપ્રાય જણાવતાં ભાષ્યકાર કહે છે-)
ભાષ્ય : વળી બીજું એ કે મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનને વિષે પર્યાય વડે = ક્રમથી ઉપયોગ હોય છે, યુગપતુ = સમકાળે ઉપયોગ હોતો નથી. જ્યારે સંભિન્ન એટલે કે સંપૂર્ણ/સર્વ (દ્રવ્યપર્યાય)નું ગ્રહણ કરનારા જ્ઞાન અને દર્શનવાળા કેવળી ભગવાનને સમકાળે (એક જ સમયમાં) સર્વ ભવોનું ગ્રહણ કરનાર, તેમજ (ઈન્દ્રિય આદિન) નિરપેક્ષ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને વિષે દરેક સમયે ઉપયોગ હોય છે.
વળી બીજું કે (બીજી યુક્તિ આ પ્રમાણે છે.) * મતિઆદિ જ્ઞાનોમાં ક્રમથી ઉપયોગ, કેવળજ્ઞાનમાં સમકાળે ઉપયોગ
પ્રેમપ્રભા : ભાષ્યમાં ચિત્ પદો દ્વારા ભાષ્યકાર પોતાના બે અભિપ્રાયોને પ્રગટ કરે છે મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય એ ચાર જ્ઞાનો વિષે પર્યાયથી - ક્રમથી (વારાફરતી) ઉપયોગ એટલે કે પોતપોતાના વિષયનું ગ્રહણ હોય છે પણ યુગપતુ - એક કાળે પોતાના વિષયમાં આ ચાર જ્ઞાનોનો ઉપયોગ હોતો નથી. જ્યારે મતિજ્ઞાની જીવ મતિજ્ઞાનને વિષે ૨. સ્વ.પૂ. I સ્વીય મુ. | ૨. પપુ ! Hિ૦ મુ. | રૂ. પૂ. I સ્વસ્વ૦િ મુ. |