________________
સૂ૦ રૂ૪] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४१३ नयास्तु पूर्वं नोक्ता इत्यतो नयान् वक्ष्यामः, ते च यथा स्वरूपतो व्यवस्थितास्तथा निर्दिश्यन्ते -
सू० नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ॥ १-३४ ॥ भा० नैगमः, सङ्ग्रहः, व्यवहारः, ऋजुसूत्रः, शब्द इत्येते पञ्च नया भवन्ति રૂ8ા
टी० नैगम' इत्यादि । कृतद्वन्द्वसमासानां पञ्चानामपि प्रथमाबहुवचनान्तता । नया इति च अनेकधर्मकदम्बकोपेतस्य वस्तुन एकेन धर्मेणोन्नयनमवधारणात्मकं नित्य एवानित्य વસ્તુનો બોધ થાય છે, તેમાં સમ્યગૃષ્ટિવાળા જીવો વડે પરિગૃહીત = સ્વીકારાયેલ પાંચ પ્રકારનું જ્ઞાન એ જ પ્રમાણ છે... તે જણાવતાં ભાષ્યમાં કહે છે - પ્રત્યક્ષ અને પરોક્ષરૂપ જે બે પ્રમાણો છે, તે પણ કહેવાઈ ગયા છે, પરંતુ નયો કહેલાં નથી. આથી હવે ‘નયોને અમે કહીશું...” તત્વથા = તે નયો સ્વરૂપથી જે રીતે વ્યવસ્થિત છે, રહેલાં છે, તે પ્રમાણે આગળના સૂત્રમાં અમારા વડે નિર્દેશ કરાય છે, જણાવાય છે.
नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ॥ १-३४ ॥ સૂત્રાર્થ : ભાષ્યવત્ સૂત્રાર્થ જાણવો.
ભાષ્ય ઃ (૧) નૈગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૪) ઋજુસૂત્ર અને (૫) શબ્દ આ પાંચ ગયો છે. (૧-૩૪).
* પાંચ (અપેક્ષાએ સાત) નયોનું નિરૂપણ * પ્રેમપ્રભા : પ્રમાણ અને નયો એ જીવાદિ અર્થોનો અધિગમ = બોધ કરવાના ઉપાયો છે. તેમાં બે પ્રકારના પ્રમાણનું નિરૂપણ આગળ થઈ ગયું છે. હવે બાકી રહેલ નયનું સ્વરૂપ આ અધ્યાયના સૂત્રમાં જણાવતાં ગ્રંથકારે નૈગમ વગેરે પાંચ નયોનો નિર્દેશ કરેલો છે. સૂત્રમાં નૈગમ આદિ પાંચ નયોનો દ્વન્દ્ર-સમાસ કરેલો છે અને પછી પ્રથમાવિભક્તિના બહુવચન પ્રત્યયનો પ્રયોગ કરેલો છે. આથી, (૧) નૈગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૪) ઋજુસૂત્ર અને (૫) શબ્દ એ પાંચ નયો છે, એમ ભાષ્યમાં સૂત્રાર્થ કરેલો
નયની વ્યાખ્યા કરતાં ટીકામાં જણાવે છે- નય : જૈનદર્શનમાં દરેક વસ્તુ અનેક ધર્મના ૨. સર્વપ્રતિષ | ગમેત્યા મુ.