________________
४१४ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦ ૨ एवेत्येवंविधं नयव्यपदेशमास्कन्दति, स चाध्यवसायविशेष इति । निगम्यन्ते-परिच्छिद्यन्ते इति निगमाः लौकिका अर्थाः, तेषु निगमेषु भवो योऽध्यवसायो ज्ञानाख्यः स नैगमः। स च सामान्येनापि व्यवहरति सामान्यबुद्धिहेतुना सामान्यवचनहेतुना च, अत्यन्तं भेदेभ्योऽन्यत्वरूपेण सत्तामात्रेण, तथा विशेषेणापि विशेषबुद्धिहेतुना विशेषवचनहेतुना च સમૂહવાળી કહેલી છે. આવી વસ્તુને કોઈ એક જ ધર્મ વડે જાણવું. દા.ત. “આ (જીવ વગેરે પદાર્થ) નિત્ય જ છે” અથવા “આ અનિત્ય જ છે' એ પ્રમાણે નિશ્ચયાત્મક વિચાર કરવો - જ્ઞાન કરવું, તે “નય” તરીકે વ્યવહાર કરાય છે અને તે જીવના અધ્યવસાય-વિશેષ રૂપ છે અર્થાત્ વિશેષ પ્રકારના બોધ રૂપ છે. હવે ટીકાકાર આ પાંચેય નયોના સ્વરૂપની અભિપ્રાયની (અર્થાત્ તેના શબ્દાર્થ, વ્યુત્પત્તિ-અર્થ અને ભાવાર્થની) સંક્ષેપથી વિચારણા રજૂ કરે છે, તે જોઈએ.
કે ત્રણ પ્રકારના નૈગમ-નયનો શબ્દાર્થ અને અભિપ્રાય (૧) નગમ-નયઃ જે નિગમ કરાય – બોધ કરાય તે “નિગમ' કહેવાય. (નિાથને પરિચ્છેદાન્ત તિ નિયામી: 1) નિગમ = એટલે લૌકિક અર્થો - લોકમાં પ્રસિદ્ધ પદાર્થો. તે નિગમોને વિષે = લૌકિક અર્થોને વિષે, જે જ્ઞાનાત્મક અધ્યવસાય/બોધ થાય તે મૈગમ' કહેવાય. (નિમેષ મવ: તિ નામ: I) આ શબ્દને આશ્રયીને અર્થ કરેલો છે. હવે તેનો ભાવાર્થ - મુખ્ય આશય/અભિપ્રાય જણાવાય છે.
આ નિગમ-નય ત્રણ પ્રકારે વસ્તુનો વ્યવહાર કરે છે – બોધ કરે છે. (i) સામાન્યથી, (i) વિશેષથી અને (i) સામાન્ય-વિશેષ (ઉભય) બનેય રીતે. તેમાં પ્રથમ પ્રકાર જોઈએ. (૧) સામાન્યગ્રાહી નૈગમ : આ નૈગમ-નય એક રીતે સામાન્ય વડે વ્યવહાર કરે છે અર્થાત્ વસ્તુમાં રહેલ સામાન્ય ધર્મનો બોધ કરે છે કે જે સામાન્ય એ વસ્તુમાં થતી સામાન્યની = સમાનપણાની બુદ્ધિનું કારણ છે અને વસ્તુને વિષે થતાં સામાન્ય રૂપ વચનનો શબ્દનો વ્યવહારનો હેતુ છે. વળી આ સામાન્ય એ ભેદોથી = વસ્તુમાં રહેલ વિશેષ ધર્મોથી અત્યંત જુદો છે અને તે સત્તા-માત્ર રૂપ છે. આવા સામાન્ય ધર્મનો ગ્રાહક સામાન્યગ્રાહી નૈગમ-નય છે.
ચંદ્રપ્રભા : દા.ત. અનેક “ઘડા' પડેલાં હોય ત્યાં “આ ઘડો' “આ ઘડો' એવી સમાનતાની બુદ્ધિ પ્રતીતિ થાય છે, તેનું કારણ તે ઘડાઓમાં રહેલ સામાન્ય = સમાનભાવ = સમાનતારૂપ