________________
સૂ૦ ૩૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४०१ ज्ञानदर्शनयोविशेषसामान्यग्राहकयोर्ये आवरणे आच्छादने तयोरेव कृत्स्त्रक्षयात् केवले ज्ञानदर्शने विशेषसामान्यग्राहके उत्पद्येते, अतश्चत्वारि क्षयोपशमनिमित्तानि एकं क्षयादेव केवलं कथं पुनरत्र सहावस्थायिता घटेत ? ॥ ३१ ॥ एवं मत्यादि ज्ञानपञ्चकं प्रमाणं प्रदर्श्य प्रमाणाभासाविश्चकीर्षया आह -
જૂ મતિધૃતાવથયો વિપર્યયશ છે ?-રૂર છે. भा० मतिज्ञानं, श्रुतज्ञानं, अवधिज्ञानमिति विपर्ययश्च भवति, अज्ञानं चेत्यर्थः। ज्ञानस्य विपर्ययोऽज्ञानमिति । अत्राह-तदेव ज्ञानं तदेवाऽज्ञानमिति, ननु छायातपवत् शीतोष्णवच्च तदत्यन्तविरुद्धमिति । अत्रोच्यतेથવાથી જ ઉત્પન્ન થાય છે. આથી શી રીતે કેવળજ્ઞાન અને શેષ ચાર જ્ઞાનોનું સહઅવસ્થાન = એકકાળે સાથે રહેવું ઘટે ? અર્થાત્ ન જ ઘટે. (૧-૩૧)
અવતરણિકા : આ પ્રમાણે મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન રૂપ પ્રમાણને બતાવીને હવે પ્રમાણાભાસ એટલે કે અસત્ ખોટા પ્રમાણને બતાવવાની ઇચ્છાથી ગ્રંથકાર આગળનું સૂત્ર કહે છે –
પતિ કૃતાવથી વિપર્યયશ છે ?-રૂર છે સૂત્રાર્થઃ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનો વિપરીત – ઉલટાં, અજ્ઞાન રૂપ પણ હોય છે.
ભાષ્ય : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ વિપર્યય = ઉલટા અર્થાત્ અજ્ઞાનરૂપ પણ હોય છે. જ્ઞાનનો વિપર્યય એટલે અજ્ઞાન.
અહીં બીજા વ્યક્તિ પ્રશ્ન કરે છે. પ્રશ્ન તે જ જ્ઞાન છે અને તેને જ તમે અજ્ઞાન કહો છો. ખરેખર આ વાત તો એક જ વસ્તુમાં) છાયા અને આતપ (તાપ-તડકો) અને શીત (ઠંડી) અને ઉષ્ણની જેમ અત્યંત વિરોધી છે. આ વિષયમાં (જવાબ) કહેવાય છે. જવાબ:
જ મતિ-શ્રુત-અવધિજ્ઞાન વિપરીત (અજ્ઞાન) પણ હોય રોક પ્રેમપ્રભા : પૂર્વે કહેલ સ્વરૂપવાળા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણેય