________________
સૂ૦ રૂરૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
૪૦૭ मन्येमहीति ? अत्रोच्यते-तेषां मिथ्यादृष्टीनां यस्मात् तद् विज्ञानं विपरीतमेवेति, યથાર્થપરિજીવિત્થાત્ II રૂર II વતઃ ?
सू० सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥ १-३३ ॥ ___टी० सदसतोरित्यादि । सद् विद्यमानं असद् अविद्यमानं तयोः सदसतोः विद्यमानाविद्यमानयोः अविशेषाद् यथावदवबोधाभावाद्, विद्यमाने हि पदार्थे उत्पादादिरूपेणान्यथावबोधे एकनयाश्रयेणेति, अविद्यमानेऽपि ललाटदेशाध्यास्यात्मा सामास्त्येन (સ્પર્શને સ્પર્શ રૂપે જાણવું વગેરે) જ્ઞાનનો અયથાર્થ = વિપરીતરૂપે અમે સ્વીકાર કરીએ. માટે આનો ખુલાસો આપે કરવો યોગ્ય છે.
જવાબ : આ વિષયમાં અમારો જવાબ આ પ્રમાણે છે - તે મિથ્યાદષ્ટિવાળા જીવોનું તે જ્ઞાન એ યથાર્થપણે વિષયનો બોધ કરનારું ન હોવાથી વિપરીત જ હોય છે. (૧૩૨)
અવતરણિકા : પ્રશ્ન : મિથ્યાષ્ટિ જીવોનું જ્ઞાન અયથાર્થી/વિપરીત શા કારણથી કહો છો? આના જવાબમાં ગ્રંથકાર આગળનું સૂત્ર કહે છે – જવાબ :
सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥ १-३३ ॥ સૂત્રાર્થ : સતુ અને અસત પદાર્થને વિષે અવિશેષથી = બોધ ન હોવાથી અને સ્વેચ્છાએ અર્થની વિચારણા વિના જ્ઞાન કરવાથી ઉન્મત્ત (પાગલ)ની જેમ (મિથ્યાષ્ટિઓનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે.)
જ મિથ્યાષ્ટિનું સ્પશદિનું યથાર્થજ્ઞાન પણ અજ્ઞાન હોવાના બે કારણો એક
પ્રેમપ્રભા : બે કારણથી મિથ્યાષ્ટિ જીવોનું સ્પર્ધાદિને સ્પર્શાદરૂપે યથાવતુ જાણતા હોવા છતાં તે જ્ઞાન વિપરીત છે, અજ્ઞાનરૂપ છે. ભાષ્યમાં સૂત્રના પૂર્વ પદોનો અર્થ કરેલો નથી, તેથી ટીકાથી અર્થ જોઈએ (૧) સત્ અને અસત્ વચ્ચે અવિશેષથી – વિપરીતપણે ગ્રહણ કરવાથી અજ્ઞાનરૂપ હોય છે. તેમાં સત્ = એટલે વિદ્યમાન પદાર્થ અને અસત્ = એટલે અવિદ્યમાન પદાર્થ. આ બેયને વિષે અવિશેષથી અર્થાત્ યથાવત્ - જે પ્રમાણે પદાર્થ હોય તે પ્રમાણે બોધ નહીં કરવાથી મિથ્યાદષ્ટિ જીવોનું જ્ઞાન અજ્ઞાન રૂપ હોય છે. કેમ કે, સત્ એટલે કે ઉત્પાદ (ઉત્પત્તિ) આદિ રૂપે વિદ્યમાન એવા કોઈપણ પદાર્થને