________________
સૂ૦ રૂરૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४०९ उन्मत्तस्येव ।
भा० यथोन्मत्तः कर्मोदयादुपहतेन्द्रियमतिविपरीतग्राही भवति । सोऽश्वं गौरित्यध्यवस्यति गां चाश्व इति लोष्टं सुवर्णमिति सुवर्णं लोष्ट इति लोष्टं वा लोष्ट इति सुवर्णं सुवर्णमिति तस्यै वमविशेषेण लोष्टं सुवर्णं सुवर्णं लोष्टमिति विपरीतमध्यवस्यतो नियतमज्ञानमेव भवति । तद्वन्मिथ्यादर्शनोपहतेन्द्रियमते-मतिश्रुतावधयस्त्रयोऽप्यज्ञानं મવતિ રૂરૂા ____टी यथोन्मत्तो वायुपिशाचादिगृहीतः कर्मोदयात् कर्मणां पुराकृतानां विपाकाद् यदा उपहतेन्द्रियमतिः उपेहतेन्द्रिय उपहतमनाश्च संवृत्तो भवति तदा विपरीतग्राहीअन्यथावस्थितवस्तुपरिच्छेदी भवति, यतः स उन्मत्तः अश्वं सन्तं गौरयमित्येवमध्यवस्यति = પાગલ માણસની જેમ યદચ્છા એટલે અનાલોચિત = વિચાર્યા વિના જ પોતાને મન ફાવે તેમ અર્થનું ગ્રહણ (ઉપલબ્ધિ) તે યદચ્છા-ઉપલબ્ધિ કહેવાય. તેનાથી મિથ્યા-દષ્ટિવાળા જીવને સ્પર્શ વગેરેનું જ્ઞાન થાય છે. તેથી અજ્ઞાન રૂપ છે.
ભાષ્ય : જેમ કોઈ ઉન્મત્ત પુરુષ એ કર્મોદયના કારણે ઉપઘાત પામેલ ઇન્દ્રિય અને મતિ (બુદ્ધિ)વાળો હોવાથી વસ્તુનો વિપરીતપણે બોધ કરે છે. આવો માણસ “અને “ગાય” તરીકે જાણે છે અને “ગાય”નો “અશ્વ' તરીકે નિશ્ચય કરે છે. વળી લોખ = ઢેફાને સુવર્ણ તરીકે જાણે છે અને સુવર્ણને ઢેફા રૂપે જાણે છે. વળી (ક્યારેક) ઢેફાને ઢેફારૂપે અને સુવર્ણને સુવર્ણરૂપે જાણે છે. આ પ્રમાણે અવિશેષથી (સમાનરૂપે) ઢેફાને સુવર્ણ અને સુવર્ણને ઢેલું એ પ્રમાણે વિપરીત રૂપે જાણતાં એવા તે ઉન્મત્ત માણસને નિયમથી અજ્ઞાન જ હોય છે.
તેની જેમ મિથ્યાદર્શન વડે જેની ઇન્દ્રિય અને મતિ ઉપઘાત પામેલી છે તેવા જીવના મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ અજ્ઞાનરૂપ હોય છે. (૧-૩૩)
* મિથ્યાષ્ટિનું જ્ઞાન ઉન્મત્ત માણસ જેવું હોવાથી અજ્ઞાન * પ્રેમપ્રભાઃ જે કોઈ ઉન્મત્ત એટલે કે વાયુથી અથવા પિશાચાદિથી ગ્રસ્ત-વળગાડવાળો જીવ પૂર્વે કરેલાં કર્મોના ઉદયથી જ્યારે ઉપઘાત પામેલ ઇન્દ્રિયવાળો અને હણાયેલ મનવાળો થયો હોય છે ત્યારે વિપરીતગ્રાહી બને છે એટલે કે વસ્તુનો અન્યથા (ઉલટ) હોવા રૂપે બોધ કરનારો થાય છે. કારણ કે તે ઉન્મત્ત પુરુષ સત્ = વિદ્યમાન એવા પણ “અશ્વને “આ બળદ છે એ પ્રમાણે જ સ્વીકાર કરે છે અને બીજા આગળ કહે પણ છે. ૨. ટીકાનુo I તાવધયોડથ૦ મુ. | ૨. પરિપુ ! ના. પૂ. I