________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[k o
अवधिज्ञानस्य विषयनिबन्धः विषयो' गोचर इति । मनःपर्यायज्ञानस्य तु रूपिद्रव्याणि न सर्वाणि विषयः, यतस्तेषामवधिज्ञतानां द्रव्याणामनन्तभागीकृतानां य एकोऽनन्तभागस्तस्मिन् मन:पर्यायज्ञानस्य विषयनिबन्धः । तस्मादतीन्द्रियत्वे तुल्येऽपि विशुद्ध्यादे- र्भेदोऽवधिमनःपर्याययोरिति ।
३७२
भा० अत्राह-उक्तं मनः पर्यायज्ञानम् । अथ केवलज्ञानं किमिति ? । अत्रोच्यतेकेवलज्ञानं दशमेऽध्याये वक्ष्यते -मोहक्षयात् ज्ञानदर्शनावरणीयन्तरायक्षयाच्च केवलमिति (૬૦-૬) | ૨૬ ॥
अत्राह - एषां मतिज्ञानादीनां ज्ञानानां कः कस्य विषयनिबन्ध इति ? । अत्रोच्यते - टी० अत्रावकाशे ब्रवीति - प्रतिपादितं मनःपर्यायज्ञानं, तदनन्तरं केवलज्ञानमुद्दिष्टं,
જાણે છે તે જ એક વસ્તુને સંપૂર્ણ રીતે જાણે છે. આમ અસર્વપર્યાયવાળા જ સર્વ દ્રવ્યોને વિષે અવધિજ્ઞાનનો વિષય-ગોચર હોય છે. જ્યારે મન:પર્યાયજ્ઞાનના તો સર્વ રૂપી દ્રવ્યો વિષય બનતા નથી. (પણ અમુક જ મનોદ્રવ્ય જ વિષય બને છે.) કારણ કે અવધિજ્ઞાન વડે જાણેલાં તે (સર્વ) દ્રવ્યોના જે અનંત ભાગ કરાય, તેમાંથી જે એક અનંતમો ભાગ હોય, તેને વિષે મન:પર્યાયજ્ઞાનનો વિષય હોય છે. આ કારણથી અતીન્દ્રિય (પ્રત્યક્ષ) રૂપે સમાન હોવા છતાં પણ વિશુદ્ધિ આદિ કારણથી અધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન વચ્ચે ભેદ/તફાવત હોય છે.
ભાષ્ય : અહીં અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે છે. પ્રશ્ન ઃ મનઃપર્યાયજ્ઞાન આપે કહ્યું. હવે કેવળજ્ઞાનનું સ્વરૂપ શું છે ? આ વિષયમાં (જવાબ) કહેવાય છે. જવાબ : કેવળજ્ઞાન દશમા અધ્યાયમાં કહેવાશે - તે આ પ્રમાણે - મોહનીય કર્મનો ક્ષય થવાથી અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય (અત્યંતપણે નાશ) થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
અહીં બીજો વ્યક્તિ પ્રશ્ન કરે છે. પ્રશ્ન ઃ આ મતિજ્ઞાન આદિ જ્ઞાનોમાં કોનો શું વિષય વ્યાપાર છે ? આ વિષયમાં (જવાબ) કહેવાય છે. (જવાબઃ) (૧-૨૬)
પ્રેમપ્રભા : અહીં અવકાશ હોવાથી અવસર હોવાથી શિષ્યાદિ પ્રશ્ન કરે છે કે,
પ્રશ્ન : ‘આપે મન:પર્યાયજ્ઞાનનું પ્રતિપાદન/કથન કર્યું. તેના પછી કેવળજ્ઞાન કહેવાને ઉદ્દિષ્ટ છે અર્થાત્ પૂર્વે તેને કહેવાનો સ્વીકાર (પ્રતિજ્ઞા) કરેલો છે. તો હવે તે કેવળજ્ઞાનનું ૬. પૂ. વિષયો॰ મુ. । ર્. વ. પૂ. । ધિજ્ઞાનાનાં મુ. । રૂ. વૈ.-મા, ટીજાનુસારેળ ૬ । વરળાન્ત૦ મુ. |