________________
સૂo ૩]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३८७ तत्र प्राग्ग्रहणं करोति, 'विग्रहवती च संसारिणः प्राक् चतुर्व्यः' (सू० २-२९) तथा 'प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात्' (सू० २-३९) तस्मादिहाभिविधावाङ्, आ चतुर्यो ज्ञानेभ्यः एकस्मिन् जीवे सम्भव इति, चत्वारि एकत्र जीवे सम्भवन्तीति । भजनां च दर्शयति कस्मिंश्चिदित्यादिना । कस्मिंश्चिन्मनुष्यादिके जीवे मत्यादीनां पञ्चानां ज्ञानानामेकं सम्भवति, कथं ? येन निसर्गसम्यग्दर्शनं प्राप्तं तस्य मतिज्ञानमाद्यमेवैकं समस्ति, न श्रुतं, અભિવિધિ. તેમાં (૧) જ્યારે અવધિવાળા અર્થાત્ = સીમારૂપ પદાર્થ સાથે વિવલિત અમુક વસ્તુનો સંબંધ થતો ન હોય ત્યારે “મર્યાદા' કહેવાય. દા.ત. આ પાદત્રીપુત્રા વૃષ્ટ મેષ: પાટલીપુત્ર(નગર) સુધી મેઘ વરસ્યો. અર્થાત્ પાટલીપુત્ર રૂપ સીમાને/અવધિને છોડીને પૂર્વ ભાગમાં મેઘ વરસ્યો. તથા (૨) અભિવિધિ એટલે અભિવ્યાપ્તિ. જ્યારે અવધિ (સીમા)રૂપ પદાર્થનો પણ જે સંબંધ કરે અર્થાત્ અવધિરૂપ પદાર્થ સાથે પણ વિવક્ષિત વસ્તુનો સંબંધ હોય ત્યારે તેને અભિવિધિ કહેવાય. દા.ત. મા કુમારે ય તિ શૌતમી કુમારો સુધી ગૌતમસ્વામીનો યશ ફેલાઈ ગયો. અર્થાત્ કુમારોને પણ સાંકળીને તેને પણ વ્યાપીને યશ ફેલાયો, કુમારોને છોડીને નહીં...
પ્રેમપ્રભા : આમ પ્રસ્તુતમાં મા (મા) શબ્દ “અભિવિધિ' અર્થમાં છે. જ્યાં પણ ગ્રંથકાર સૂરિજીને “મર્યાદા અર્થ લેવો ઈષ્ટ હોય છે, ત્યાં તેઓ સૂત્રમાં પ્રશબ્દનું ગ્રહણ કરે છે. દા.ત. વિપ્રદ વતી ૪ સંસરિક પ્રવ વતુર્થ: (સૂ. ૨/૨૯) તથા છાતો સંધ્યેયપુvi પ્રતૈનસત્ (સૂ. ૨/૩૯) [આમાં પહેલાં સૂત્રમાં પ્રવાતુર્થ:' નો અર્થ ચારની પૂર્વે અર્થાતુ ચોથા સમયને છોડીને ત્રણ સમય સુધી સંસારી જીવને વિગ્રહવાળી ગતિ હોય છે ઇત્યાદિ મર્યાદા અર્થ જાણવો.
આમ અહીં પ્રશ્ન શબ્દનું ગ્રહણ કરેલું ન હોવાથી માત્ર શબ્દ “અભિવિધિ' અર્થમાં છે, મર્યાદા અર્થમાં નથી. આથી એકથી માંડીને ચાર જ્ઞાન સુધી સમકાળે એક જીવમાં સંભવ છે અર્થાત્ ચાર જ્ઞાન પણ એક જીવમાં સંભવે છે.
હવે વિકલ્પોને બતાવે છે (૧) કોઈ મનુષ્ય આદિ એક જીવમાં મતિ આદિ પાંચ જ્ઞાનોમાંથી એક જ્ઞાન સંભવે છે.
* એક જીવમાં એકથી માંડીને ચાર જ્ઞાન કઇ રીતે હોય? રોજ પ્રશ્નઃ શી રીતે એક જ્ઞાન સંભવે છે? જવાબ : જુઓ, જે જીવવડે નિસર્ગ-સમ્યગદર્શન પ્રાપ્ત કરાયું હોય તેને પહેલું