________________
३८० तत्त्वार्थाधिगमसूत्रम्
[મ૨ विगच्छन्नीलतयोपजायमानः पुद्गल इत्यवतिष्ठते, जीवोऽपि सुरतयोत्पद्यते मनुष्यतया विगच्छति जीवत्वेन सदावस्थित इति, अतः सर्वेषु पर्यायेषु एवमात्मकेषु केवलज्ञानस्य विषयनिबन्धो गोचरो भवति । कथं पुनः केवलस्य सर्वाणि द्रव्याणि सर्वे पर्यायाश्च गोचरीभवन्ति ? उच्यते-तत् केवलज्ञानं यस्मात् सर्वभावग्राहकं सर्वेषां भावानां ग्राहकं द्रव्यक्षेत्रकालभावविशिष्टानां तत् परिच्छेदकं-अवभासकम्, अत एव संभिन्नलोकालोकविषयं लोको-धर्माधर्मद्रव्यद्वयाविच्छिन्नमाकाशं, यत्र त्वाकाशे तौ धर्माधर्मों न स्तः सोऽलोकः, लोकश्चालोकश्च लोकालोको सम्भिन्नौ च तौ लोकालोकौ च सम्भिन्नलोकालोको विषयोगोचरो यस्य तत् सम्भिन्नलोकालोकविषयम् । एतदुक्तं भवति यदिह लोके अलोके चाऽस्ति ૩. આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યોની ઉત્પત્તિ અને નાશ એ પરતઃ = પરદ્રવ્યના નિમિત્તથી અર્થાત્ જીવ-અજીવ દ્રવ્યની અપેક્ષાએ હોય છે. (કારણકે ધર્મ આદિ દ્રવ્યો પોતે તો નિત્ય દ્રવ્ય છે તેમાં સ્વતઃ = સ્વનિમિત્તથી ઉત્પાદ-નાશનો સંભવ નથી.) તથા ૪. પુદ્ગલ અને ૫. જીવ એ બે દ્રવ્યના ઉત્પાદ અને નાશ એ સ્વતઃ = સ્વ-નિમિત્તથી અને પરત = પર નિમિત્તથી એમ બે રીતે થાય છે. દા.ત. શુક્લ = સફેદ રૂપે નાશ પામતો અને શ્યામરૂપે ઉત્પન્ન થતો કોઈ પદાર્થ પુદ્ગલ રૂપે અવસ્થિત-સ્થિર-નિત્ય રહે છે. જીવ પણ દેવપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને મનુષ્ય-પર્યાયરૂપે નાશ પામતો છતાં “જીવ' રૂપે સદા સ્થિર-અવસ્થિત રહે છે. આમ આવા (સર્વદ્રવ્યોના) સર્વપર્યાયોને વિષે કેવળજ્ઞાનનો વિષય હોય છે.
પ્રશ્ન ઃ સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો કેવળજ્ઞાનનો વિષય શી રીતે બને છે?
જવાબ : જે કારણથી તે કેવળજ્ઞાન સર્વભાવોનું ગ્રાહક છે, અર્થાત્ સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિશિષ્ટ એવા સર્વ પદાર્થોનો (ભાવોનો) બોધ કરનારું છે, આથી જ સમસ્ત (સંભિન્ન) લોકાલોક રૂપ વિષયવાળુ છે. લોકાલોક એટલે લોક અને અલોક. તેમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય રૂપ બે દ્રવ્યોથી વિશિષ્ટ એવું આકાશ તે “લોક' કહેવાય. અને જે આકાશમાં ધર્મ-અધર્મ રૂપ બે દ્રવ્યો ન હોય તે “અલોક' કહેવાય છે. લોક અને અલોક તે “લોકાલોક' કહેવાય. સંભિન્ન = સમસ્ત એવા લોકાલોક છે વિષય જેના તે સંભિન્નલોકાલોક રૂપ વિષયવાળું કેવળજ્ઞાન છે. (સંમિન નોધાત્નો રૂતિ સંfમત્ર लोकालोको, तौ विषयो यस्य तत् संभन्न-लोकालोक-विषयं केवलज्ञानमिति) ૨. પરિપુ ! વેન ૨૦ મુ. | ૨. .પા.સા.તિ. I થતો ૨૦ પૂ. I રૂ. ૧.પૂ.વૈ. I aોમુ.