________________
३७६
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ भा० रूपिष्वेव द्रव्येष्ववधिज्ञानस्य विषयनिबन्धो भवति, असर्वपर्यायेष। सुविशुद्धेनाप्यवधिज्ञानेन रूपीण्येव द्रव्याण्यवधिज्ञानी जानीते, तान्यपि न सर्वैः પિિત છે ૨૮ |
टी० रूपिष्ववधेरिति । रूपिष्वेव-पुद्गलद्रव्येषु एव अवधेः अतीन्द्रियस्य विषयनिबन्धो भवति सर्वेषु, असर्वपर्यायेषु । किं योऽपि परमावधिरत्यन्तविशुद्धस्तेनापि रूपीणि एव, नारूपीणि जानाति ? इत्यारेकित आह-सुविशुद्धेनापि परमप्रकर्षप्राप्तेनापि, योऽपि ह्यलोके लोकप्रमाणान्यसंख्येयानि खण्डानि पश्यति तेनाप्यवधिना पुद्गलद्रव्याण्येवावसीयन्ते, न धर्मादीनि चत्वारि । अथ तानि किं सर्वपर्यायैः ? नेत्याह-तान्यपि न सर्वैरित्यादि । तानि अपि-रूपिद्रव्याणि न सर्वैः अतीतानागतवर्तमानैरुदयव्ययध्रौव्यादिभिरनन्तैः पर्यायैरिति || ૨૦ ||
રૂપિષ્યવધે છે ૨-૨૮ સૂત્રાર્થ : રૂપી દ્રવ્યોને વિષે અવધિજ્ઞાનનો વિષય-વ્યાપાર હોય છે. '
ભાષ્ય ઃ અસર્વપર્યાયવાળા રૂપી દ્રવ્યોને વિષે જ અવધિજ્ઞાનનો વિષય-વ્યાપાર હોય છે. અર્થાતુ અવધિજ્ઞાની જીવ અત્યંત વિશુદ્ધ એવા અવધિજ્ઞાન વડે રૂપી દ્રવ્યોને જ જાણે છે, તે રૂપી દ્રવ્યોને પણ સર્વપર્યાયોથી જાણતો નથી. (૧-૨૮)
એક અવધિજ્ઞાનનો વિષયઃ રૂપી દ્રવ્યો એક પ્રેમપ્રભા : અતીન્દ્રિય એટલે કે ઇન્દ્રિયની મદદ વિના થતાં પ્રત્યક્ષ એવા અવધિજ્ઞાનનો રૂપી એટલે કે પુદ્ગલ દ્રવ્યોને વિષે જ વિષય-નિબંધ છે, વિષયવ્યાપાર છે. અર્થાત્ સર્વ રૂપી દ્રવ્યો જ તેના વિષય બની શકે છે. પરંતુ તે સર્વરૂપી દ્રવ્યોના સર્વપર્યાયોને વિષે તેના વિષયની પ્રવૃત્તિ હોતી નથી. શંકા : શું જે અત્યંત વિશુદ્ધ એવું પરમાવધિ” નામનું અવધિજ્ઞાન છે, તેના વડે પણ અવધિજ્ઞાની જીવ રૂપી દ્રવ્યોને જ જાણે છે? અરૂપી દ્રવ્યોને જાણતો નથી ? આવી શંકા કરાતાં ભાષ્યકાર કહે છે- સમાધાન : સુવિશુદ્ધ એટલે પરમ પકર્ષને = ઉત્કૃષ્ટપણાને પામેલ અવધિજ્ઞાન - જે સમસ્ત લોકના રૂપી દ્રવ્યોને જાણીને પછી અલોકમાં પણ લોકના પ્રમાણવાળા અર્થાત્ ૧૪ રાજલોક જેટલાં અસંખ્ય ખંડોને દેખે છે તેને પરમાવધિ' કહેવાય છે. આવા પરમ વિશુદ્ધ એવા પણ અવધિજ્ઞાન વડે પુદ્ગલ (રૂપી) દ્રવ્યો જ જણાય છે, પણ ધર્માસ્તિકાય આદિ શેષ ચાર (અરૂપી) દ્રવ્યો જણાતાં નથી. પ્રશ્ન : શું તે પુદ્ગલ દ્રવ્યોને સર્વપર્યાયો સહિત જાણે ૧. પવિષ નૈ. | જ્ઞાનવમુ. | ૨. સ્વ.પૂ. | યો હિંડ મુ. રૂ. પૂ. | થ તાનિ ના. મુ. | ૪. પાવિષ હત્યા- મુ.