________________
સૂ૦ ૨૧] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
રૂ૭૭ मनःपर्यायज्ञानस्याधुना विषयनिबन्धनमाचिख्यासुराह
સૂo તનત્તમાને મન:પર્યાવસ્થ છે ?-ર૧ | भा० यानि रूपीणि द्रव्याण्यवधिज्ञानी जानीते ततोऽनन्तभागे मनःपर्यायस्य विषयनिबन्धो भवति । अवधिज्ञानविषयस्यानन्तभागं मनःपर्यायज्ञानी जानीते, रूपिद्रव्याणि मनोरहस्यविचारगतानि च मनुष्यक्षेत्रपर्यापन्नानि विशुद्धतराणि चेति ૨૧ છે
टी० तदनन्तभागे मनःपर्यायस्य । तेषामवधिज्ञानविषयीकृतरूपिद्रिव्याणामनन्तभार्गस्तस्मिन् मनःपर्यायज्ञानस्य विषयनिबन्धः । एतद् विवृणोति-यानि शुक्लादिगुणोपेतानि છે? તેના જવાબમાં નિષેધ કરતાં કહે છે. જવાબઃ ના, તે રૂપી દ્રવ્યોને પણ અવધિજ્ઞાની જીવ અતીત = ભૂતકાલીન, અનાગત = ભાવી અને વર્તમાનરૂપ તેમજ, ઉદય = ઉત્પત્તિ, વ્યય = નાશ અને ધ્રૌવ્ય સ્થિરતા આદિરૂપ અનંત પર્યાયો સહિત જાણતો નથી. (પણ અસંખ્ય પર્યાયોને જ જાણે છે.) (૧-૨૮)
અવતરણિકા : હવે મન:પર્યાય જ્ઞાનના વિષયને કહેવાની ઇચ્છાવાળા શાસ્ત્રકાર આગળનું સૂત્ર કહે છે.
તવનત્તમાને મન:પર્યાય) | ૨-૨ || સૂત્રાર્થ : અવધિજ્ઞાનના વિષયભૂત રૂપી દ્રવ્યો કરતાં અનંતમાં ભાગે મન:પર્યાય જ્ઞાનનો વિષય-વ્યાપાર હોય છે.
ભાષ્યઃ જે રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે તેના અનંતમાં ભાગે મન:પર્યાય જ્ઞાનનો વિષય-વ્યાપાર હોય છે. અવધિજ્ઞાનનો જે વિષય છે, તેના અનંતમા ભાગ જેટલાં વિષયને મન પર્યાયજ્ઞાની જાણે છે અને તે પણ (અનંતમા ભાગરૂપ વિષય તરીકે) રૂપી દ્રવ્યોને જાણે છે. વળી અને તે રૂપી દ્રવ્યોને પણ દ્રવ્યમન રૂપ રહસ્યને (અંતરને) વિષે વિચારણામાં પ્રવેશેલાં = ઉપયોગમાં આવેલાં તથા મનુષ્યક્ષેત્રમાં રહેલાં તેમજ (અવધિજ્ઞાન કરતાં) ઘણા વિશુદ્ધ (વિશુદ્ધતર) રૂપે જાણે છે. (૧-૨૯)
જ મનઃપયચિજ્ઞાની અવધિજ્ઞાનીનો અનંતમો ભાગ શી રીતે જાણે છે પ્રેમપ્રભા : તત્ એટલે તે અવધિજ્ઞાનના વિષયરૂપે બનાવેલ રૂપી દ્રવ્યો. તેનો જે
૬. ટીનુo | માનુષ૦ મુ. | ૨. પૂ. I માસ્તરન્નમસ્ત મુ. |