________________
સૂ૦ ર૬] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३६७ तद्यथा-एते यथा घटन्ते तथा कथ्यन्ते -
भा० अवधिज्ञानात् मनःपर्यायज्ञानं विशुद्धतरम् । यावन्ति हि रूपीणि द्रव्याणि अवधिज्ञानी जानीते तानि मनःपर्यायज्ञानी विशुद्धतराणि मनोगतानि जानीते। किञ्चान्यत् ।
टी० अवधिज्ञानादुक्तलक्षणात् मनःपर्यायज्ञानं विशुद्धतरम्, कथं विशुद्धतरना? स्वयमेव भाष्यकृदाह-यावन्ति यत्परिमाणानि नियमादनन्तानि, हिरेव इत्यस्यार्थे, यावन्त्येव, रूपमेषामस्ति रूपीणि, प्रदर्शनं चैतद्रूपरसगन्धस्पर्शशब्दवन्ति, द्रव्याणि गुणसद्भावात्मकानि अवधिज्ञानी जानीते, पश्यति चेति दृश्यम्, तेषामवधिज्ञानिनोपलब्धानां रूपिद्रव्याणां यावन्ति मनःपर्यायज्ञानिनो विषयभूयमास्कन्दन्ति तानि असौ मनःपर्यायज्ञानी विशुद्धतराणिવિષયકૃત. એમ ચાર પ્રકારનો અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાન વચ્ચે ભેદ (પ્રતિવિશેષ) છે. તથા તે આ પ્રમાણે - અર્થાત્ આ ચાર ભેદો જે રીતે ઘટે છે તે પ્રમાણે ભાષ્યકાર વડે કહેવાય છે.
ભાષ્ય : અવધિજ્ઞાન કરતાં મન:પર્યાયજ્ઞાન વિશુદ્ધતર છે. કારણ કે જેટલાં રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે તેમાંથી મનોગત (મનોવર્ગણાના) દ્રવ્યોને મન:પર્યાયજ્ઞાની અત્યંત વિશુદ્ધ રૂપે જાણે છે. વળી બીજું કે
ક ૧. વિશુદ્ધિના કારણે તફાવત એક પ્રેમપ્રભા : પૂર્વોક્ત સ્વરૂપ અવધિજ્ઞાન કરતાં મનઃપર્યાયજ્ઞાન વિશુદ્ધતર = અધિક વિશુદ્ધ રૂપે જાણે છે. પ્રશ્ન : શાથી મન:પર્યાયજ્ઞાનનું વિશુદ્ધતરપણું છે? જવાબ : આ વાતને ભાષ્યકાર પોતે જ જણાવે છે. જેટલાં રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે, તેનાથી મન:પર્યાયજ્ઞાની અધિક વિશુદ્ધરૂપે જાણે છે. યાત્તિ એટલે જેટલાં પરિમાણ (સંખ્યા)વાળા દ્રવ્યો અને તે નિયમથી અનંત લેવાના છે. દિ શબ્દનો અર્થ “જ કાર છે. તથા જેમાં રૂપ હોય તે “રૂપી” કહેવાય. આ ઉપલક્ષણ છે. આથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દવાળા રૂપી' દ્રવ્યો કહેવાય. દ્રવ્યો એ ગુણના સદ્દભાવ સ્વરૂપ હોય છે. અર્થાત્ ગુણ વિનાના દ્રવ્યો ન હોય. આમ આવા જેટલાં અર્થાત્ અનંત જ રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જીવ જાણે છે અને શબ્દથી જુએ પણ છે. તે અવધિજ્ઞાની વડે જાણેલાં રૂપી દ્રવ્યોમાંથી જેટલાં મન:પર્યાયજ્ઞાની મહાત્માના મન:પર્યાયજ્ઞાનનો વિષય બને છે તેટલાં દ્રવ્યોને ૨. સ્વ.પૂ. I તરતાં, મુ. ર. પૂ. સતાત્મમુ. રૂ. પૂ. I જ્ઞાનેનો . I