________________
સૂ૦ ર૬]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् चोभयोः ऋजुविपुलमत्योः समानम्, अतः विकृतं नानात्वमिति प्रश्नयति-कोऽनयोः प्रतिविशेषः ? क इत्यसम्भावने, नैव कश्चित् सम्भाव्यते, अनयोरिति ऋजुविपुलमत्योः प्रतिविशेषः-स्वगतो भेद इति, उच्यते गुरुणा- સૂo વિશુદ્ધચતિપાતમ્ય વિશેષ: ૨-રપ
भा० विशुद्धिकृतश्च अप्रतिपातकृतश्चानयोः प्रतिविशेषः । तद्यथाऋजुमतिमनःपर्यायज्ञानाद् विपुलमतिमनःपर्यायज्ञानं विशुद्धतरम् । किञ्चान्यत् । __टी० विशुद्धयप्रतीत्यादि । विशुद्धः कारणात् तयोः ऋजुविपुलमत्योविशेषः अप्रतिपाताच्च, विशुद्धया बहुतरपर्यायज्ञानरूपया कृतो जनित: विशुद्धिकृतः । चशब्दः समुच्चये, अप्रतिपातेन-अच्यवनरूपेण कृतः अप्रतिपातकृतश्चानयोः ऋजुविपुलमत्योः અતીન્દ્રિયપણું સમાન છે. આથી આ બે જ્ઞાન વચ્ચે શા કારણથી જુદાપણુ છે? આવો પ્રશ્ન ઉઠાવતાં ભાષ્યમાં કહે છે - આ બે જ્ઞાનોમાં શું તફાવત છે ? આમાં વ: શબ્દ છે તે અસંભાવના અર્થમાં છે. (જિજ્ઞાસા વગેરે અર્થમાં નથી.) અર્થાત્ આ બે ઋજુમતિ અને વિપુલમતિ જ્ઞાન વચ્ચે કોઈ પ્રતિવિશેષ = સ્વગત ભેદ = પોતાનામાં રહેલ વિશેષતા/તફાવત સંભવતો નથી. આ વિષયમાં ગુરુ વડે (જવાબ) કહેવાય છે.જવાબ:
વિપ્રતિપાતિપ્યાં વિશેષઃ ૨-રક છે સૂત્રાર્થ : વિશુદ્ધિ અને અપ્રતિપાત = ફરી નહીં પડવાની અપેક્ષાએ તે બે પ્રકારના મન:પર્યાયજ્ઞાન વચ્ચે તફાવત/ભેદ પડે છે.
ભાષ્ય : વિશુદ્ધિ વડે અને અપ્રતિપાત (નહીં પડવા) વડે આ બે પ્રકારના મન:પર્યાય જ્ઞાન વચ્ચે ભેદતફાવત પડેલો છે. તે આ રીતે-ઋજુમતિ મન:પર્યાયજ્ઞાનથી વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન અધિક વિશુદ્ધ છે. વળી બીજું કે.
- બાજુમતિ-વિપુલમતિ વચ્ચે બે રીતે તફાવત જ પ્રેમપ્રભાઃ ભાષ્યમાં સૂત્રાર્થને સ્પષ્ટ કરતાં કહે છે - વિશુદ્ધિના કારણે અને અપ્રતિપાત = ફરી નહીં પડવાના કારણે ઋજુમતિ અને વિપુલમતિ એ બે મન:પર્યાયજ્ઞાન વચ્ચે ભેદ/તફાવત છે. આમ બે પ્રકારે ભેદ પડે છે. (૧) વિશુદ્ધિકૃતઃ વિશુદ્ધિ એટલે અત્યંત ઘણા પર્યાયોનું જ્ઞાન. તેના વડે કરાયેલ ભેદ તે વિશુદ્ધિ-કૃત ભેદ. ૪ શબ્દ