________________
३५४
तत्त्वार्थाधिगमसूत्रम्
[અ૦ ? उपचीयमानः वृद्धि गच्छन्नित्यर्थः, आधीयमानः प्रक्षिप्यमाणोऽन्योऽपि पुनः पुनः इन्धनानां पलालादीनां राशिः समूहो यत्राग्नौ स अधरोत्तरारणिनिर्मथनोत्पन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निः, तेन तुल्यमेतदिति, यथाऽग्निः प्रयत्नादुपजातः सन् पुनरिन्धनलाभाद् विवृद्धिमुपगच्छत्येवं परमशुभाध्यवसायलाभादसौ पूर्वोत्पन्नो वर्धत इत्यर्थः । ।
भा० अनवस्थितं हीयते वर्धते वर्धते हीयते च । प्रतिपतति चोत्पद्यते चेति। पुनः पुनरूमिवत् । ____टी० अनवस्थितमिति । नावतिष्ठते वचिदेकस्मिन् वस्तुनि शुभाशुभानेकसंयमस्थानलाभात्, यत आह-हीयते योजनं दृष्ट्वा तस्यैवार्धमवगच्छति तस्याप्यधू एवमादि। વૃદ્ધિ પામે છે તે જણાવતાં કહે છે કે, જેમાં શુષ્ક એટલે ભીની ન હોય તેવું કરીષ = સૂકાયેલું છાણ (અડાયુ), તે નાંખેલું હોવાથી વૃદ્ધિને પામતો તેમજ બીજા પણ પરાળ વગેરે ઇંધનના સમૂહ (રાશિ)નો જેમાં વારંવાર પ્રક્ષેપ કરાતો હોય તેવો જે અગ્નિ - (એ અધરોત્તરનિર્મથનનિષ્પન્ન-ઉપાત્તશુષ્કોપચીયમાન-આધીયમાનેન્ધનરાશિવાળો કહેવાય.) તેના સરખું આ અવધિજ્ઞાન હોય છે. ભાવાર્થ એ કે જેમ અગ્નિ પ્રયત્નપૂર્વક ઉત્પન્ન થયેલો છતો ફરી ફરી ઇંધન (બળતણ) મળવાથી જેમ વિશેષ વૃદ્ધિને પામે છે, તેમ પરમશુભ અધ્યવસાયનો લાભ થવાથી આ પૂર્વે ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન પણ ક્રમશઃ વધતું જાય છે.
ભાષ્ય ઃ (૫) અનવસ્થિત : એટલે જે ઘટે, વધે તેમજ વધે અને ઘટે (બન્નેય પામે) તે અનવસ્થિત-અવધિજ્ઞાન કહેવાય. અથવા વારંવાર પડી જાય અને ફરી પાછુ ઉત્પન થાય. (ફરી ફરી = વારંવાર નાશ અને ઉત્પન્ન થનારા) ઉર્મિઓ/તરંગોના જેવું હોય છે.
જ દ્રષ્ટાંત-સહિત અનવસ્થિત અવધિજ્ઞાન * પ્રેમપ્રભા : શુભ અથવા અશુભ એવા અનેક પ્રકારના સંયમ-સ્થાનોની પ્રાપ્તિ થવાથી જે કોઈ એક વિષયમાં અવસ્થિત = એટલે કે સ્થિર ન રહે તે અનવસ્થિત-અવધિજ્ઞાન કહેવાય. અર્થાત્ શુભ સંયમસ્થાનની પ્રાપ્તિ અથવા વૃદ્ધિ થવાથી વધે અને શુભ સંયમસ્થાનની હાનિ થવાથી, (અશુભની વૃદ્ધિ થવાથી) જે ઘટે તે અનવસ્થિત-અવધિજ્ઞાન કહેવાય. આ હકીકત ભાષ્યમાં જણાવે છે. જે કારણથી શ્રીયતે – એટલે હાનિ પામે છે – ઘટે છે અર્થાત્ એક યોજન પ્રમાણવાળા ક્ષેત્રને જોઈને જાણીને) પછી તેનાથી અડધા ૨. ર.પૂ.સા. I વૃદ્ધિ મુ. . ૨. પૂ. I ઈમેવા૦િ મુ. I