________________
સૂ૦ ર૩]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३५७ भवो मनुष्यादिजन्म यावत् तत्र जीवति तावद् भवति ततः परं न, आ तस्माद् भवक्षयात्, ततः परं नश्यति । अथवा जात्यन्तरमपि गच्छन्तं जीवं न मुञ्चति तदवधिज्ञानं, तेनान्वित एव गच्छति, लिङ्गवज्जात्यन्तरावस्थायि वा भवतीत्येतदाह-जातेरन्या जातिः जात्यन्तरं तत्रावतिष्ठते तच्छीलं च, कथमिव तदादाय गच्छति ? आह-लिङ्गवत् पुरुषवेदादि लिङ्गं त्रिधा तेन तुल्यं वर्तत इति लिङ्गवत्, यथा इह जन्मन्युपादाय पुरुषवेदं जन्तुर्जात्यन्तरमाधावति વિમવધિમપિ / ૧-૨૩ ___ प्रस्तुतवस्तुपरिसमाप्ति सूचयति - उक्तमवधिज्ञानमित्यनेन उक्तं लक्षणतो विधानतश्च न पुनर्वाच्यमिति, तदनन्तरानुसारि मनःपर्यायज्ञानं वक्ष्यामःપ્રાપ્તિ થયા પછી તો છાઘસ્થિક-શાન ચાલ્યું જાય છે, નિવૃત્ત થાય છે. અથવા મરણ પામે નહીં ત્યાં સુધી અવધિજ્ઞાન રહે છે એમ બીજી મર્યાદા ભાષ્યમાં બતાવે છે મા અવક્ષયાત્ ! ભવ એટલે મનુષ્ય આદિ જન્મ... તેમાં જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી અવધિજ્ઞાન હોય છે, ત્યારબાદ હોતું નથી. આથી તે મનુષ્ય આદિ ભવનો ક્ષય થાય ત્યાં સુધી હોય, ભવનો ક્ષય થયા પછી નાશ પામી જાય છે. અથવા ત્રીજો વિકલ્પ (મર્યાદા) જણાવતાં કહે છે - અન્ય જન્મ (જાતિ)માં પણ જતાં એવા જીવને તે અવધિજ્ઞાન મૂકતું નથી. અર્થાત્ તેનાથી સહિત જ જીવ અન્ય જાતિમાં જાય છે. આ હકીકત જણાવતાં ભાષ્યકાર કહે છે, અથવા લિંગની જેમ જાત્યંતરમાં સ્થિર રહેનારું હોય છે. વર્તમાન જાતિ/જન્મથી અન્ય જાતિ તે જાત્યન્તર કહેવાય. તેમાં રહેવાના સ્વભાવવાળું હોય છે. પ્રશ્ન : કોની જેમ જીવ અવધિજ્ઞાનને સાથે લઈને અન્ય ભવમાં જાય છે?
જવાબ: લિંગવત્ . અર્થાત્ પુરુષવેદ આદિ ત્રણ પ્રકારના લિંગ છે, તેની સાથે તુલ્ય વર્તે છે માટે લિંગવત્ કહેવાય. જેમ આ જન્મમાં જીવ પુરુષવેદને ગ્રહણ કરીને અન્ય જન્મમાં જાય છે, તેમ અવધિજ્ઞાનને પણ લઈને જીવ બીજા જન્મમાં જાય છે. (૧-૨૩)
અવતરણિકા : પ્રસ્તુત વિષયની સમાપ્તિને સૂચવતાં ભાષ્યકાર કહે છે, અવધિજ્ઞાન કહ્યું. અર્થાત્ લક્ષણ અને વિધાન (ભેદ)થી અવધિજ્ઞાન કહેવાઈ ગયું. હવે તે વિષે કહેવાનું રહેતું નથી. હવે તો તેના પછી ક્રમથી આવતા મન:પર્યાયજ્ઞાનને (આગળના સૂત્રમાં) કહીશું. ૨. વ. પૂ. I તસ્મા મુ. ૨. પવિષ . . નાત્યન્તન્તરંઠ મુ. રૂ. ૫લિવુ નૈ. I wત મુ. ૪. ૩. પૂ. નત અવધિજ્ઞાનં, મુ. ધ: I