________________
३५२ ___ तत्त्वार्थाधिगमसूत्रम्
[મ. ૨ दृष्टान्तमुपन्यस्यति-परिच्छिन्नेत्यादि । परितः सर्वासु दिक्षु छिन्ना परिच्छिन्ना, इन्धनं पलालादि तस्य उपादानं-प्रक्षेपः तस्य सन्ततिर्नेरन्तर्येण प्रक्षेपः, सा विशेष्यते परिच्छिन्नेति, नातः परमिन्धनप्रक्षेपः अतः परिच्छिन्ना इन्धनोपादानसन्ततिः, एतदुभयं पुनरपि शिखाया विशेषणम्, परिच्छिना इन्धनोपादानसन्ततिर्यस्यामग्निशिखायां सा परिच्छिनेन्धनोपादानसन्ततिः, अग्नेः शिखा अग्निशिखा, * परिच्छिन्नेन्धनोपादानसन्ततिश्चासौ अग्निशिखा च* परिच्छिन्नेन्धनो-पादानसन्तत्यग्निशिखा तया तुल्यमेतद्धीयमानमवधिज्ञानम्, यथाऽपनीतेन्धनाऽग्निज्वाला नाशमाशु प्रतिपद्यते तद्वदेतदपीति । આંગળી’ અર્થ અભિપ્રત હોત તો “અંગુલિ' શબ્દનો પ્રયોગ કરત. આથી જ ટીકાકારે ‘અકૂનાથાસંધ્યેયમાIQ' એવો પ્રયોગ કરેલો છે. જો “આંગળી' રૂપ અર્થ ઈષ્ટ હોત તો ફુસંધ્યેયમાર્ એવો શબ્દ-પ્રયોગ કરત. બીજાઓએ કેટલાંકોએ ભાષ્યમાં એવો જ (મતિ શબ્દનો) પ્રયોગ કરેલો છે. તેમ ટીકાકારશ્રીને અસ્વરસ હોવાથી આવો ખુલાસો કરેલો છે એમ જણાય છે.
પ્રેમપ્રભા : પ્રશ્ન : આ અવધિજ્ઞાન કોની જેમ હીન થતું જાય છે?
જવાબ : આ પ્રશ્નના જવાબમાં દષ્ટાંત રજૂ કરીએ છીએ. દગંત છે, સર્વથા નષ્ટ થયેલી ઇંધનના પ્રક્ષેપની પરંપરાવાળી અગ્નિશિખા. પરિચ્છન્ન એટલે સર્વ બાજુએથી (દિશાઓમાં) છેદ નાશ થઈ જવો... ઇંધન = એટલે પરાળ, ડાંગર વગેરે અનાજનું ધાન્ય વિનાનું ઘાસ/ઝૂંડ વગેરે. આવા ઇંધનનું ઉપાદાન એટલે પ્રક્ષેપ કરવાની અંતિતિ = એટલે નિરંતર પ્રક્ષેપ કરવો. આ જ અર્થ (સંતતિ) પરિચ્છિન્ન-શબ્દ વડે વિશેષિત કરાય છે. આથી હવે પછી અગ્નિશિખામાં ઈંધનનો પ્રક્ષેપ કરાતો નથી. આ બન્ને ય પરિચ્છિન્ન અને ઇન્ધનોપાદનસંતતિ “શબ્દો’ અગ્નિ-શિખાના વિશેષણ બને છે. અગ્નિની શિખા તે અગ્નિશિખા. આથી પરિચ્છિન્ન થયેલ છે ઈન્ધનના ઉપાદાન (પ્રક્ષેપ)ની સંતતિ (પંરપરા) વાળી જે અગ્નિ-શિખા તે પરિચ્છિન્ન-ઈશ્વન-ઉપાદાન-સંતિતિ (વાળી) અગ્નિશિખા કહેવાય. આમ પરિચ્છન્ન = સર્વથા અટકી ગયેલ છે ઇંધનના ગ્રહણની = પ્રેક્ષપની પરંપરા જેમાં તેવી અગ્નીની શિખા (જવાળા)ના સરખુ આ હયમાન અવધિજ્ઞાન હોય છે. અર્થાત્ જેમાં નવા ઇંધનનું ગ્રહણ (પ્રક્ષેપ) બંધ કરી દેવામાં આવ્યું હોય એવી અગ્નિની જ્વાળા જેમ શીધ્ર નાશ પામે છે, તેમ આ અવધિજ્ઞાન પણ ઝડપથી ક્રમશ: નાશ પામે છે. (ઉક્ત સમાસનો સંપૂર્ણ વિગ્રહ ટીકામાં છે, ત્યાંથી જોઈ લેવો).
૨. પૂ. | ના. મુ. ૨. પ૬િT *.* હ
વદ્વાન્તાત: પાઠ: ના. મ. I