________________
સૂ૦ ર૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३४१ यथास्वमिति। यस्य यस्यात्मीयं यद्यदित्यर्थः । तद् यथा-रत्नप्रभापृथिवीनरकनिवासिनां ये सर्वोपरि तेषां अन्यादृशम्, ये तु तेभ्योऽधस्तात् तेषां तस्यामेवावनावन्यादृक् प्रस्तरापेक्षयेति। एवं सर्वपृथिवीनारकाणां यथास्वमित्येतन्नेयम् । देवानामपि यद् यस्य सम्भवति तच्च यथास्वमिति विज्ञेयम्, भवप्रत्ययं भवकारणं अधोऽधो विस्तृतविषयमवधिज्ञानं भवति । प्रत्ययशब्दश्च विज्ञाने प्रसिद्ध इत्यतोऽर्थान्तरवृत्तितां दर्शयति-भवप्रत्ययं भवहेतुकं । भवनिमित्तमिति, भवः प्रत्ययो-हेतुर्निमित्तमस्य तद्भवप्रत्ययमिति ॥ ननु च क्षयोपशमनिमित्ततां ज्ञानाज्ञानादिसूत्रे कथयिष्यति भवानवधेः, कथमौदयिको भवोऽस्य निमित्तमिति ? उच्यते-तस्मिन् भवे (આવી સાત નરકો છે.) તેવુ મવા રૂરિ નારા: તે નરકોમાં ઉત્પન્ન થનારા - અત્યંત પ્રકૃષ્ટ દુઃખથી યુક્ત એવા પ્રાણીઓ તે “નારક' કહેવાય. તથા શુભ(પુણ્ય) કર્મને ભોગવનારા એવા ભવનપતિ વગેરે દેવો' કહેવાય. આવા નારક અને દેવોનું યથાયોગ્ય ભવ-પ્રત્યયવાળું અવધિજ્ઞાન હોય છે. યથાસ્ત્ર = એટલે જેનું જેનું (દેવાદિ જીવોનું) આત્મીય = પોતીકું જે જે હોય તે યથાસ્તુ કહેવાય. તે આ રીતે - રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વીરૂપી નરકમાં નિવાસ કરનારા નારકોમાં જે સૌથી ઉપર રહેલાં હોય, તે જીવોનું અન્ય પ્રકારનું અવધિજ્ઞાન હોય. વળી જે નારક-જીવો તે જ પૃથ્વીમાં પ્રતરની અપેક્ષાએ નીચે રહેનારા હોય તેઓનું અવધિજ્ઞાન જુદા પ્રકારનું હોય છે. (અર્થાત્ રત્નપ્રભા રૂપ પ્રથમ પૃથ્વીમાં ૧૩ પ્રતરો (મકાનમાં જુદા જુદા માળ હોય તેવા ઉપર-નીચે પડતાં વિભાગો) છે. તેમાં પહેલી પ્રતરના નારકો કરતાં બીજી પ્રતરના નારકોનું અવધિજ્ઞાન જુદા જ પ્રકારનું હોય છે. આ પ્રમાણે સર્વ (સાતેય) પૃથ્વીના નારકોનું યથાયોગ્ય = પોતપોતાને ઉચિત અવધિજ્ઞાન હોય છે એમ વિચારવું.
આ પ્રમાણે દેવો સંબંધી પણ છે જેને સંભવતું હોય તે અવધિજ્ઞાન તે દેવોનું કહેવું તે યથાસ્વ = યથાયોગ્ય જાણવું. ભવ-પ્રત્યય એટલે ભવ (જન્મ)રૂપ કારણવાળું-નીચે નીચેના વિસ્તૃત વિષયવાળું અવધિજ્ઞાન ઉપર ઉપરના દેવોને હોય છે. “પ્રત્યય' શબ્દ એ વિજ્ઞાન = પ્રતીતિ એવા અર્થમાં પ્રસિદ્ધ છે આથી અહીં બીજા અર્થમાં છે એમ બતાવતાં ભાષ્યમાં કહે છે - ભવપ્રત્યય, એટલે ભવહેતુક, ભવનિમિત્તક.. “ભવ” જેનો પ્રત્યય = હેતુ, નિમિત્ત હોય તે અવધિજ્ઞાન “ભવ-પ્રત્યય' કહેવાય.
શંકા : જ્ઞાનાજ્ઞાનનાનાલિ(૨-૫) સૂત્રમાં અવધિજ્ઞાન એ ક્ષયોપશમનિમિત્તવાળું છે એમ આપ કહેવાના છો. તો પછી ઔદયિકભાવરૂપ “ભવ” એ આનુ ૨. પારિવુ રૈ. I તુવં ભવતિ મુ. અધિ: ર. પારિવુ તે અવાવધ:૦. I રૂ. પાકિg . . મિત્રેવ મુ. !