________________
સૂ૦ ૨૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३३९ निमित्तं कारणमिति, भवः प्रत्ययो यस्य स भवप्रत्ययः । अवश्यं ह्युत्पन्नमात्रस्यैव देवस्य नारकस्य वाऽसाववधिरुद्भवति, एतावता स भवप्रत्यय इत्यभिधीयते, तद्भावे भावात् तदभावे चाभावादिति । मुख्यं तु कारणं तस्याप्यवधेः क्षयोपशम एव, न ह्यवधिज्ञानदर्शनावरणीयस्य कर्मणः क्षयोपशममपहाय देवनारकाणामवधेरुत्पत्तिरस्तीति, तस्यैव तु क्षयोपशमस्य स भवो निमित्ततां बिभर्ति, कोरणकारणत्वात्, देवनारकावधिनिमित्ती, तस्य कारणं क्षयोपशमः, क्षयोपशमस्य कारणं भव इति । अशुद्धनयमतेन च कारणकारणमपि कारणं भण्यते । एवं भवस्य प्रत्ययता क्षयोपशमनिमित्तश्चेति । यदा अवधिज्ञानदर्शनावरणीयकर्मणां क्षयः परिशाटः संजातो भवतिदितानामनुदितानां चोपशमः उदयविघातलक्षणः संवृत्तो भवति स उपशमस्ताभ्यां क्षयोपशमाभ्यां कारणभूताभ्यां य उदेति स क्षयोपशमनिमित्त इति मनुष्याणां તિરક્ષા તિ / ૨૨ / સ્થાનમાં શરીરને ગ્રહણ કરે છે તે “ભવ' કહેવાય. (ઉપરની અને નીચેની ગતિ કહેવાથી મનુષ્ય અને તિર્યંચ રૂપે' એમ પણ સમજી લેવું.) “પ્રત્યય' એટલે નિમિત્ત/કારણ. “ભવ’ છે પ્રત્યય નિમિત્ત જેનું તે (૧) ભવપ્રત્યયવાળું અવધિજ્ઞાન કહેવાય. દેવનો કે નારકનો ભવ ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કારણથી “ભવપ્રત્યય” (ભવનિમિત્તવાળું) એમ કહેવાય છે. અર્થાત્ તે દેવાદિનો ભવ મળતાં જ ઉત્પન્ન થાય છે અને તે ભવનો અભાવ થતાં જ અવધિ નાશ પામે છે માટે “ભાવ” એ અવધિજ્ઞાનનું નિમિત્ત કહેવાય છે.
ભવ એ નિમિત્ત છે. બાકી આ અવધિજ્ઞાનનું પણ મુખ્ય કારણ તો ક્ષયોપશમ જ છે, કારણ કે, અવધિજ્ઞાન-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ વિના દેવ અને નારક જીવોને અવધિજ્ઞાન ઉત્પન્ન થતું નથી. અને તે જ ક્ષયોપશમ થવામાં તે “ભવ' કારણ બને છે, કેમ કે, તે કારણનું કારણ છે. અર્થાત્ દેવ અને નારક જીવોને થતું અવધિજ્ઞાન એ નિમિત્તી = કાર્ય છે. તેનું કારણ ક્ષયોપશમ છે અને તે ક્ષયોપશમનું કારણ “ભવ' છે. આમ “ભવ” એ કારણનું કારણ છે. વળી અશુદ્ધ-નયના (વ્યવહાર નયના) મતે તો કારણનું કારણ પણ કારણ કહેવાય છે. આ પ્રમાણે અવધિજ્ઞાન પ્રત્યે ભવની નિમિત્તતા જાણવી.
હવે (૨) “ક્ષયોપશમ-નિમિત્તવાળું” રૂપ બીજા પ્રકારને જણાવે છે. ક્ષયોપશમથી એટલે ક્ષય અને ઉપશમથી થતું જ્ઞાન. જ્યારે ઉદયમાં આવેલ અવધિ-જ્ઞાન-દર્શનાવરણીય કર્મનો ૨. પૂ. I વારસોડવધિ, મુ. ૨. પાલિy I TRUત્વાન્ મુ. / રૂ. .૫.પૂ.તા. I fમતા ૨૦ મુ. |