________________
३४० तत्त्वार्थाधिगमसूत्रम्
[ અo ? સૂ૦ તત્ર મવપ્રત્યયો નાર દેવાનામ્ . ૨-૨૨ टी० तत्रेति तयोरुद्घट्टितयोर्द्वयोराद्यस्तावदुच्यते, तमाह-भवप्रत्ययोऽवधिः नारकदेवानाम् । नारकदेवानामित्यमुमवयवं विवृणोति -
भा० नारकाणां देवानां च यथास्वं भवप्रत्ययमवधिज्ञानं भवति । भवप्रत्ययं भवहेतुकं भवनिमित्तमित्यर्थः । तेषां हि भवोत्पत्तिरेव तस्य हेतुर्भवति, पक्षिणामाकाशगमनवत्, न शिक्षा न तप इति ॥२२॥
टी० नारकाणामित्यादिना । नरकाः रत्नशर्करादिसन्निविष्टा उष्ट्रिकाकृतयः, तेषु भवाः अतिप्रकृष्टदुःखोपेताः प्राणिनो नारकाः । देवाः भवनपत्यादयः शुभकर्मफलभुजः, तेषाम् । ક્ષય = નાશ થયેલો હોય અને ઉદયમાં નહીં આવેલ કર્મનો ઉપશમ એટલે કે ઉદયમાં આવવાનો વિઘાત/અટકાવ થયેલો હોય તે “ઉપશમ' કહેવાય. તે કારણભૂત એવા ક્ષય અને ઉપશમ (ક્ષયોપશમ) વડે જે અવધિજ્ઞાન ઉદયમાં આવે તે ક્ષયોપશમ-નિમિત્તવાળું કહેવાય અને તે મનુષ્ય અને તિય જીવોને હોઈ શકે છે. (૧-૧) (અવતરણિકા : ભવ-પ્રત્યયવાળુ અવધિજ્ઞાન કોને હોય તે જણાવવા કહે છે.)
તત્ર મવ-પ્રત્યયો નાર-હેવાનામ્ ! ૨-૨૨ / સૂત્રાર્થઃ તેમાં તે બેમાં) ભવ-પ્રત્યયવાળું અવધિજ્ઞાન નારક અને દેવોને હોય છે.
પ્રેમપ્રભાઃ તત્ર એટલે પૂર્વે બતાવેલ તે બે પ્રકારના અવધિજ્ઞાન પૈકી પહેલું કહેવાય છે. ભવ-પ્રત્યય = ભવનિમિત્તક અવધિજ્ઞાન નારક અને દેવના જીવોને હોય છે. નારદેવાનાં એવા સૂત્રાશનું વિવરણ કરતા ભાષ્યમાં કહે છે
ભાષ્ય : નારક અને દેવોને યથાયોગ્ય ભવ-પ્રત્યયવાળુ અવધિજ્ઞાન હોય છે. ભવપ્રત્યય એટલે ભવ-હેતુક. અર્થાત્ ભવરૂપ નિમિત્તથી થનારું. કારણ કે, તે જીવોને ભવની ઉત્પત્તિ એ જ તેનો (અવધિજ્ઞાનનો) હેતુ બને છે. પક્ષીઓને આકાશમાં ગમનની જેમ તેમાં (ભવ જ હેતુ છે, પણ) શિક્ષા કે તપ એ હેતુ નથી (તેમ અહીં સમજવું.)
પ્રેમપ્રભા નરક એટલે રત્ન, શર્કરા (કાંકરા) આદિ તે જેના ઉપર પાથરેલાં છે એવી (અથવા તેના વડે બનેલી) ઊંટડીની આકૃતિ (આકાર)વાળી પૃથ્વીઓ. તે નરક કહેવાય.
૧. પરિપુ ! ના, મુ. | ૨. પૂ. | #l: શાસે, મુ. | ૩. પૂ. | નિવિણષ્ટ્રિ૪. પાષુિ |
R૦ ના. મુ. |