________________
३४५
સૂ૦ ર૩]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् सङ्ख्याभिधायी, विकल्प इत्यनेकरूपं यत् कल्पनं याऽवस्थानेकरूपेत्यर्थः। षड् विकल्पा यस्य स षड्विकल्प इत्यवधिसम्बन्धे षड्विकल्पोऽवधिः पुल्लिँङ्गता' । यदा त्ववधिशब्दः प्रकृतस्य ज्ञानस्य विशेषणं भवति तदा नपुंसकलिङ्गता षड्विधमिति । एतदाह-तदेतदित्यादि । तदिति पुरस्ताद् यदुक्तं, एतदिति भवतः प्रत्यक्षं, हृदि विपरिवर्तमानत्वात्, अवधिज्ञानं क्षयोपशमजं, नेतरत्, षड्विधं भवति, षड्विधक्षयोपशमसद्भावादित्यर्थः । केषां षोढा ? अत आह-शेषाणाम् । अस्य चार्थं विवृणोति-शेषाणामित्यादिना । शेषाणामुपयुक्तवजितानाम्, ते के चोपयुक्ताः ? देवनारकाः, तेभ्यो शेषाणाम्, तद्वर्जाश्च नान्ये तिर्यङ्मनुष्यान् अन्तरेण सन्तीत्यत आह-तिर्यग्योनिजानां मनुष्याणां च, तिरश्चां गवादीनां योनिः-उत्पत्तिस्थानं
પત્નિ : માં પત્ (59) શબ્દ એ સંખ્યય (=જેની સંખ્યા કરવાની છે તે સંખ્યાવાળી વસ્તુ) રૂપ અર્થની પ્રધાનતાવાળો હોયને સંખ્યાને જણાવનારો શબ્દ છે. ‘વિકલ્પ' એટલે અનેકરૂપે જે કલ્પવું, (ભેદ પાડવો.) અર્થાત્ વસ્તુની અનેક પ્રકારની જે અવસ્થા તે વિકલ્પ કહેવાય. છ વિકલ્પ (ભેદ-અવસ્થા) છે જેના તે છ-વિકલ્પવાળો અવધિ છે. “અવધિ’ શબ્દ એ પુલ્લિગ છે. આથી “અવધિ' શબ્દ સાથે સંબંધ થવાથી પદ્ધિત્વ:
વધઃ એમ પુલ્લિગપણું થયું છે અને જયારે “અવધિ' શબ્દ પ્રકૃતિ = મૂળભૂત “જ્ઞાન” શબ્દનું વિશેષણ બને છે ત્યારે “અવધિજ્ઞાન' એમ “જ્ઞાન” શબ્દની અપેક્ષાએ ‘પશ્વિમ્' એમ નપુસંકલિંગાણું થાય છે.
આ જ વાત સમસ્ત સૂત્રાર્થરૂપે ભાષ્યમાં કહે છે - તે આ ક્ષયોપશમ-નિમિત્તવાળું છેપ્રકારવાળું અવધિજ્ઞાન શેષ = મનુષ્યાદિને હોય છે. તત્ = એટલે પૂર્વે જે (અવધિજ્ઞાન) કહેલું છે તે એટલે “આ આપના હૃદયમાં વિચારાતું હોવાથી પ્રત્યક્ષ એવું અવધિજ્ઞાન કે જે ક્ષયોપશમથી ઉત્પન્ન થનારું છે તે લેવું, બીજું નહીં.” તે છ પ્રકારનું છે, કારણ કે ક્ષયોપશમ છ પ્રકારના છે.
પ્રશ્ન : છ પ્રકારનું અવધિજ્ઞાન કોને હોય છે ? જવાબ : શેષ જીવોને હોય છે. પામ્ પદનો અર્થ જણાવતાં ભાષ્યમાં કહે છે - ઉપયુક્ત એટલે કે પૂર્વે કહેવાયેલાં સિવાયના શેષ છે. પ્રશ્ન : પૂર્વે કોણ કહેવાયેલાં ? જવાબ : દેવ અને નારકો પૂર્વે કહેવાયેલાં છે - તે સિવાયના જીવો તિર્યંચ અને મનુષ્ય સિવાય અન્ય કોઈ નથી અર્થાત તિર્યંચ અને મનુષ્ય જ શેષ જીવો છે. આથી કહે છે કે, તિર્યંચ યોનિજ અને મનુષ્યો હોય ૨. સ્વ.પૂ. યવત્ સ્થાનૈ વિત્યર્થ:- મુ. | ૨. પરિવુ . તા. પૂ. , પતિપુ ત્યgિo પૂ. ૪-૧. સર્વપ્રતિવુ : પવું. 5. I ૬. પૂ. I તેગ્યો રેવ નારગ. મુ. ધ: I