________________
[
૦ ૨
३४४
तत्त्वार्थाधिगमसूत्रम् ____टी० यथोक्तनिमित्त इत्यादिना । यथा-येन प्रकारेण उक्तं-उदितं निमित्तं-हेतुरस्य स यथोक्तनिमित्तः 1 ननु भवोऽपि उदितं निमित्तं तस्येत्याशङ्क्य स्वयमेनं यथोक्तनिमित्तशब्दमुच्चार्यार्थं कथयति -
भा० यथोक्तनिमित्तः, क्षयोपशमनिमित्त इत्यर्थः । तदेतदवधिज्ञानं क्षयोपशमनिमित्तं षड्विधं भवति । शेषाणामिति नारकदेवेभ्यः शेषाणां तिर्यग्योनिजानां मनुष्याणां च। ज्ञानावरणीयस्य कर्मणः क्षयोपशमाभ्यां भवति षड्विधम् । तद् यथा
टी० यथोक्तनिमित्त इति । क उक्त एवं बुद्धिर्भवेत् ? उच्यते-एवं क्षयोपशमनिमित्त इत्यर्थः, क्षयश्चोपशमश्च क्षयोपशमौ तौ निमित्तमस्य अत एवमभिधीयते क्षयोपशमनिमित्त इति, यथा सम्यग्दर्शनादि क्षयोपशमनिमित्तं तद्वदेष इति । षडिति सङ्ख्येयप्रधान
સૂત્રાર્થ : જે પ્રમાણે કહેલું છે તે પ્રમાણે નિમિત્તવાળું = ક્ષયોપશમ રૂપ નિમિત્તવાળું છ પ્રકારનું અવધિજ્ઞાન શેષ (મનુષ્યાદિ) જીવોને હોય છે.
પ્રેમપ્રભા : યથા = જે પ્રકારે કહેલું છે નિમિત્ત જેનું તે યથોક્ત-નિમિત્તવાળું અવધિજ્ઞાન છે. શંકાઃ “ભવને પણ તે અવધિજ્ઞાનના નિમિત્તરૂપે કહેલું છે? (તો શું તેનું ગ્રહણ કરવાનું છે ?) આવી શંકા ઉઠાવીને ભાષ્યકાર ભગવંત સ્વયં આ “યથોક્ત-નિમિત્ત' શબ્દનો ઉચ્ચાર કરીને તેનો અર્થ કહે છે
ભાષ્ય : યથોક્ત-નિમિત્તવાળું એટલે ક્ષયોપશમ-નિમિત્તવાળું. આમ આ અવધિજ્ઞાન ક્ષયોપશમ નિમિત્તવાળું છ પ્રકારનું છે. શેષાપીન એટલે નારક અને દેવો સિવાયના શેષ તિર્યંચયોનિમાં ઉત્પન થનારા અને મનુષ્ય જીવોને હોય છે. (અવધિ) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી છ પ્રકારનું હોય છે. તે આ પ્રમાણે
ક્ષયોપશમના ભેદથી છ પ્રકારનું અવધિજ્ઞાન જ પ્રેમપ્રભા : પ્રશ્નઃ એવું શું કહેલુ છે જેના વિષે આવી (યથોક્તનિમિત્તરૂ૫) બુદ્ધિ થાય છે? જવાબઃ “યથોક્ત-નિમિત્તવાળુ'નો અર્થ ક્ષયોપશમ-નિમિત્તવાળું એમ થાય છે. ક્ષય અને ઉપશમ એ બે આના (અવધિજ્ઞાનના) નિમિત્ત છે, આથી તે ક્ષયોપશમનિમિત્ત(વાળું) અવધિજ્ઞાન કહેવાય છે. જેમ સમ્યગદર્શન વગેરે ક્ષયોપશમ રૂપ નિમિત્તવાળા છે, તેમ આ અવધિજ્ઞાન પણ તેવું સમજવું. ૨. પવુિ ! થોૐ નિ મુ. ૨. લિવુ . તે પર્વ. પૂ. I.