________________
સૂ૦ ર૩] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३४७ नैकैक इति । यतो न क्षायिकं किञ्चिदवधिज्ञानं, नाप्यौपशमिकं सिद्धान्ते पठितं, उभयनिमित्तं तूक्तम् । तत् षड्विधं यैः प्रकारैर्व्यवस्थितं तथोपन्यस्यतीति -
भा० अनानुगामिकं, आनुगामिकं, हीयमानकं, वर्धमानकं, अनवस्थितं, अवस्थितमिति । तत्रानानुगामिकं यत्र क्षेत्रे स्थितस्योत्पन्नं ततोऽपक्रान्तस्य प्रतिपतति, प्रश्नादेशपुरुषज्ञानवत्।
टी० अनानुगामिकमित्यादिना । उपन्यस्य चार्थं कथयति-तत्र तेषु षट्सु अनानुगामिकं अनुगच्छत्यवश्यमनुगामि तदेवानुगामिकमाङ पूर्वम्, अनुगमप्रयोजनं वा आनुगामिकं, तस्य ભાવ છે.)
ભાષ્યમાં ક્ષયોપશમ - એમ “ક્ષયોપશમ” શબ્દથી દ્વિ-વચનનો પ્રયોગ કરેલો છે. કારણ કે, (અવધિ-જ્ઞાનાવ. કર્મનો) “ક્ષય” અને “ઉપશમ એ બેય ભેગા હોય તો જ અવધિજ્ઞાનનું નિમિત્ત બને છે, પણ પ્રત્યેક છૂટા છૂટા હોય તો કારણ બનતાં નથી. કારણ કે સિદ્ધાંતમાં (આગમમાં) અવધિજ્ઞાનને ક્ષયથી ઉત્પન્ન થનારું ક્ષાયિક કહેલું નથી કે ઔપશમિક = ઉપશમ વડે થનારું પણ કહેલું નથી, કિંતુ ઉભય-નિમિત્તવાળું કહેલું છે. અર્થાત્ ક્ષય અને ઉપશમ એ બેય ભેગા જ અવધિજ્ઞાનના નિમિત્ત બને છે. તત્ યથા - તે છ પ્રકારનું અવધિજ્ઞાન જે પ્રકારે છે, વ્યવસ્થિત રહેલું છે, તે પ્રમાણે તેને ભાષ્યમાં કહે
ભાષ્ય : (૧) અનાનુગામિક (૨) આનુગામિક (૩) હયમાનક (૪) વર્ધમાનક (૫) અનવસ્થિત (૬) અવસ્થિત (એમ છ પ્રકારે અવધિજ્ઞાન છે.)
તેમાં (૧) અનાનુગામિક એટલે જે ક્ષેત્રમાં રહેલાંને ઉત્પન્ન થાય ત્યાંથી ખસીને અન્ય ઠેકાણે જતા પડી જાય તે અનાનુગામિક અવધિજ્ઞાન કહેવાય. તે પ્રશ્નનો આદેશ કરનાર પુરુષના જ્ઞાન જેવું હોય છે.
* દ્રષ્ણત સહિત અનાનુગામિક અવધિજ્ઞાન * પ્રેમપ્રભા : ભાષ્યમાં અવધિજ્ઞાનના અનાનુગામિક વગેરે છ પ્રકાર કહીને તેનો અર્થ જણાવતાં ભાષ્યકાર કહે છે - તેમાં એટલે કે તે છ ભેદો પૈકી પહેલું અનાનુગામિક અવધિજ્ઞાન કહેવાય છે. તેની વ્યુત્પત્તિ-અર્થ આ પ્રમાણે છે - મનુનીતિ અવશ્યમ્ - ૨. .પૂ. ૩૫ના. મુ. | ૨. પારિપુ ચતિ- મુ. રૂ. ચાનું | પ્રવુતચ૦ ૫. I