________________
३३८
तत्त्वार्थाधिगमसूत्रम्
[ મ टी० द्विविधोऽवधिः, द्वे विधे-द्वौ भेदौ यस्य स द्विविधः । तावेव द्वौ भेदौ दर्शयति -
भा० भवप्रत्ययः क्षयोपशमनिमित्तश्च ॥ २१ ॥ ___टी० भवप्रत्यय इत्यादिना । ननु च लक्षणे पृष्टे भेदकथनमन्याय्यम्, आम्रप्रश्ने कोविदारकथनवदप्रस्तावापास्तमिति ? उच्यते-तदेव लक्षणं भेदद्वयकथनेन निरूप्यते इति न किञ्चिद् दुष्यति, भवेन-देवनारकाख्येन तल्लक्ष्यतेऽतो भवो लक्षणं ज्ञानं पुनर्लक्ष्यं भवतीति, तथा क्षयोपशमो लक्षणं ज्ञानं तु लक्ष्यम् । एतदुक्तं भवति-भवक्षयोपशमाभ्यां लक्ष्यमाणो द्विविधोऽवधिरिति नान्यत् किञ्चन कथ्यते, भवन्ति-वर्तन्ते कर्मवंशवर्तिनो जन्तव इत्यस्मिन् भवो देवात्मतया यत्र स्थाने शरीरमाददते जीवाः स भवः नारकात्मतया च । प्रत्ययो
પ્રેમપ્રભા : બે વિધા = ભેદ પ્રકાર છે જેના તે દ્વિવિધ = બે પ્રકારવાળું અવધિજ્ઞાન છે તે જ બે ભેદોને ભાષ્યકાર જણાવે છે
ભાષ્ય ઃ (૧) ભવ-પ્રત્યય (ભવનિમિત્તક) અને (૨) ક્ષયોપશમ - નિમિત્તક (એમ બે ભેદવાળું અવધિજ્ઞાન છે.)
એક બે હેતુથી બે પ્રકારનું અવધિજ્ઞાન જ પ્રેમપ્રભા : ભાષ્યમાં અવધિજ્ઞાનના બે ભેદો કહ્યાં છે તેના સંબંધી ટીકામાં કોઈ પ્રશ્ન ઊઠાવે છે. પ્રશ્નઃ લક્ષણ અંગે પૃચ્છા કરાયે છતે ભેદનું કથન કરવું તે અસંગત છે. આમ્ર (કેરી)ના વૃક્ષ સંબંધી પ્રશ્ન પુછાતાં જવાબમાં કોવિદાર (રક્ત કાંચનાર નામના) વૃક્ષના કથનની જેમ તમારો જવાબ અપ્રસ્તાવરૂપ દોષથી દૂષિત છે.
જવાબ : અવધિજ્ઞાનના બે ભેદોનું કથન કરવા દ્વારા તેના લક્ષણનું નિરૂપણ કરાય છે આથી કોઈ દોષ નથી. જુઓ, (૧) ભવપ્રત્યય કહ્યું, તેમાં ભવ દેવ-નારક રૂપ છે, તેના વડે (અવધિજ્ઞાન) લક્ષિત થાય છે, જણાય છે – આથી “ભવ’ એ લક્ષણ છે અને અવધિજ્ઞાન એ લક્ષ્ય છે. તે જ પ્રમાણે (૨) ક્ષયોપશમ એ લક્ષણ છે અને અવધિજ્ઞાન એ લક્ષ્ય છે. કહેવાનો ભાવ આ પ્રમાણે છે. (૧) ભવ અને (૨) ક્ષયોપશમ એ બે નિમિત્તથી જણાતું બે ભેદવાળું અવધિજ્ઞાન છે. આમ અવધિજ્ઞાન જ કહેવાય છે, બીજું કાંઈ કહેવાતું નથી. ભવન્તિ વર્મવશવર્તિનો નન્તવઃ (7) તિ મવ: જેમાં કર્મને વશ થયેલાં જીવો હોય તે “ભવ” કહેવાય. અર્થાત્ દેવાત્મા રૂપે અને નરકાત્મારૂપે જીવો જે
. પૂ. કર્મવર્તિ- મુ.