________________
સૂ૦ ૨૨] . स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३३७ अतः पारिणामिकम् । श्रुतज्ञानं पुनर्नैव सर्वदा जीवस्य भवति, यतस्तत्पूर्वकम्, मतिज्ञाने सति भवति नासतीत्यर्थः । तत्पूर्वकत्वेऽपि च सति उपदेशमपेक्षते, यत
आप्तोपदेशाद् भवतीति । आप्ताः रागादिविवर्जिताः अर्हदादयः तेभ्य उपदेशो वचनं तद्वचनमपेक्ष्य ग्रन्थानुसारि श्रुतज्ञानमुदेतीत्यर्थः । तस्मादेकं नित्यमपरं चानित्यमिति સ્થાપિત... | ૨૦ ||
अत्रावसरे चोदक आह-प्रतिपादितं श्रुतज्ञानं भवद्भिः, अस्मादनन्तरं यदवधिज्ञानं पुरस्तान्निरदिक्षद् भवान् किंलक्षणं किंस्वरूपं तदित्याह -
જૂ૦ લિવિથોવધઃ | ૨-૨૨ છે. સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને આ મતિજ્ઞાન ક્યારેય નાશ પામ્યું નથી, કારણ કે, નિગોદના જીવોને પણ “અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન હંમેશા ઉઘાડું હોય છે, પ્રવર્તે છે.' એ પ્રમાણ આગમવચન છે.
ચંદ્રપ્રભા : સુષ્યનીવા પર જ ઉરસ્થ મviતમા નિષ્ણુયાદિમો દિફ ગતિ પુન તો વિ માવન્નિષ્ણા નીવો નીવત્ત પાળા | નિતીભૂઝo] આથી મતિજ્ઞાન પારિણામિક છે. જયારે શ્રુતજ્ઞાન આ પ્રમાણે જીવને સર્વકાળે હોતું નથી. કેમ કે શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનપૂર્વક થાય છે – મતિજ્ઞાન હોય તો શ્રુતજ્ઞાન થાય, ન હોય તો ન થાય. વળી મતિપૂર્વક થતું હોવા છતાં પણ શ્રુતજ્ઞાન ઉપદેશની અપેક્ષા રાખે છે-કારણ કે, તે આપ્તપુરુષના ઉપદેશથી થાય છે. “આપ્ત' એટલે રાગાદિ દોષોથી રહિત અરિહંત આદિ (સર્વજ્ઞ) ભગવંતો, તેઓનો ઉપદેશ = એટલે વચન. તે વચનને આશ્રયીને ગ્રંથાનુસારી = ગ્રંથને અનુસરનારું શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે, એમ ભાવાર્થ છે. આ કારણથી એક (મતિજ્ઞાન) નિત્ય છે અને બીજું (શ્રુતજ્ઞાન) અનિત્ય છે એ પ્રમાણે ભેદ સ્થાપિત પ્રકાશિત કરેલો છે. (૧-૨૦)
અવતરણિકાઃ આ સમયે પ્રશ્નકાર (શિષ્ય આદિ) કહે છે - પ્રશ્ન આપે શ્રુતજ્ઞાનનું પ્રતિપાદન (કથન) કર્યું. આના પછી આપે અવધિજ્ઞાનનો જે પૂર્વે નિર્દેશ કરેલો છે, તેનું શું લક્ષણ છે? અર્થાત્ તે કેવા સ્વરૂપવાળું છે? આના જવાબમાં આગળનું સૂત્ર કહે છે – જવાબ :
દિવિથોડવધિઃ | ૨-૨૬ છે. સૂત્રાર્થ : અવધિજ્ઞાન બે પ્રકારનું છે.
૨. સર્વપ્રતિષ | મથ-નાતિ મુ. |