________________
सू० २०]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
- ३३५
मया-कः पुनर्मतिज्ञानश्रुतज्ञानयोर्विशेष इति, तत्रानेन सांप्रतार्थग्राहि मतिज्ञानं त्रिकालविषयं तु श्रुतज्ञानमित्ययं विशेषो दर्शितः । तत्रैतावता' अपरितुष्यन् विषयकृतं च साम्यमुभयोरस्तीति मन्यमानः अत्रावसरे ब्रवीति-मतिश्रुतयोरुक्तस्वरूपयोस्तुल्यविषयत्वमभिन्नंग्राह्यता, सा च वक्ष्यते इहैवोत्तरत्र, तस्य चै वक्ष्यमाणस्य सूत्रस्यैकदेशमुपन्यस्यति - द्रव्येष्वसर्वपर्यायेषु इति । सर्वेषु धर्मादिद्रव्येषु असर्वपर्यायेषु मतिश्रुतयोः प्रवृत्तिनिबन्ध इति । तस्माद् विषयादेकरूपात् एकत्वमेव मतिश्रुतयोर्भवतु न भेद इति, अत्रोच्यते
-
भा० उक्तमेतत् साम्प्रतकालविषयं मतिज्ञानं, श्रुतज्ञानं तु त्रिकालविषयं, विशुद्धतरं च । किञ्चान्यत् । मतिज्ञानमिन्द्रियानिन्द्रियनिमित्तम् आत्मनो ज्ञस्वाभाव्यात् पारिणामिकं, ભેદવાળું વગેરે કરવાનું પ્રયોજન/ફળ પૂર્વે કહેલ ભાષ્ય વગેરેમાં સારી રીતે કહેલું છે. તથા મેં જે આપને પૂછેલું કે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે શું તફાવત છે ? ત્યારે ‘ભાષ્યકાર વડે કહેવાયેલું કે,' મતિજ્ઞાન એ ફક્ત વર્તમાન અર્થનું ગ્રાહક છે જ્યારે શ્રુતજ્ઞાન એ ત્રણેય કાળના વિષયનો બોધ કરનારું છે' એમ તફાવત બતાવેલો. આમ છતાં આટલા જવાબથી પણ આ વિષયમાં સંતોષ નહીં પામનારો તેમજ મતિ અને શ્રુતજ્ઞાન વચ્ચે વિષયની અપેક્ષાએ સમાનતા છે એવું માનનારો બીજો વ્યક્તિ આ અવસરે કહે છે કે, પૂર્વે કહેલ સ્વરૂપવાળા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે તુલ્ય-વિષયવાળા છે અર્થાત્ તેઓનો ગ્રાહ્ય વિષય અભિન્ન એક જ છે, અને તે અહીં જ આગળ કહેવાશે. અને તે આગળ કહેવાતાં સૂત્રના એક અંશનો ઉલ્લેખ કરતાં ભાષ્યમાં કહે છે, (સર્વ) દ્રવ્યેષુ અસર્વપર્યાયેષુ । મતિ અને શ્રુત જ્ઞાનનો વિષય (પ્રવૃત્તિ-નિબંધ) સર્વ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોને વિષે છે, પરંતુ સર્વ-પર્યાયો એ વિષય બનતાં નથી, કિંતુ, અમુક જ પર્યાયો વિષય બને છે. આમ તે અભિન્ન વિષયને લઈને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે એકત્વ અભેદ જ કહેવો જોઈએ, પણ ભેદ ન કહેવો જોઈએ.
આ વિષયમાં જવાબ (ભાષ્યમાં) કહેવાય છે
=
ભાષ્ય : જવાબ : આ વાત (પૂર્વે) કહેલી છે કે, મતિજ્ઞાન એ વર્તમાનકાળના વિષયવાળુ છે જ્યારે શ્રુતજ્ઞાન એ ત્રણેય કાળના વિષયનું થાય છે અને અધિક (અત્યંત) વિશુદ્ધ છે.
બીજું કે, મતિજ્ઞાન એ ઇન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તથી થાય છે અને આત્માનો ૬. પાવિવુ, નૈ. । તાડપ્યપરિ મુ. | ૨. ૩.પૂ. | મનિનાદ, નાસાવાવક્ષ્યતે૰ મુ. । રૂ. પાવિવુ । ના. મુ. । ૪. નૈ.-મા. ટીળાનુ॰ ૬ । મને મુ. |